Saturday, May 7, 2016
Friday, April 22, 2016
"The Journey of a thousands miles begins with one step...Lao Tau..(1995 to 2016)
22.04.2016....
“ટીવી ફાયદારૂપ કે ગેરફાયદારૂપ....”
માનનીય
શ્રોતામિત્રો,
આજે મારે નાના મોઢે મોટી વાત કરવાની છે.આખા ધુવારણ માં ચર્ચા
ચાલે છે કે ટી.વી.ફાયદારૂપ કે ગેરફાયદારૂપ. મારાં
બધાજ વડીલો, શિક્ષકો,
મિત્રો, એક્જ અવાજે કહે છે કે- આ ટી.વી. એ તો દાટ વાળ્યો છે.
પરંતુ તેમ માનતો નથી.તેથીજ મારો મત જાહેર કરતાં પણ ગભરાઉં છું.
હું એમ પૂછું છું કે- મને ટીવી ન જોવાની સલાહ આપનારા
મારા વડીલો મહાભારત,
ક્રિષ્ના, સારેગામા કે અંતાક્ષરી જોવાનું ચુકે છે ખરા? ખરેખર ટીવી તો
વિજ્ઞાન એ આપેલું વરદાન છે.
ટી.વી. થી આપણે દેશ વિદેશ નાં સમાચાર થી માહિતગાર રહીએ
છીએ. પાકિસ્તાને આપણા પર આક્રમણ
કર્યું પરંતુ આ વખતે કોઈ પણ વખત નાજોવા મળેલ તેવી અપ્રતિમ દેશદાઝ
દેશ નાં ચારેય ખૂણામાં
જોવા મળી ,તે માં શું ટીવી નો ફાળો નાનો હતો? ટીવી ની શોધ થઈ તોજ કોમ્પુટર ની ,વિડીઓંની શોધ થઈ.આજે
આપણા દરેક કામ કોમ્પુટર કરી આપે છે તેનો પડદો એ ટેલીવીઝન જ છે.હા એ વાત ખરી કે
આપણે ટીવી નો ઘણોજ દુરઉપયોગ કરીએ છીએ અને ચોવીસે કલાક પિકચરો મુકીએ છીએ પરંતુ
તેમાં બિચારા ટીવી ની શો દોષ?આપણે માણસ જાત કુદરતી સંપત્તિ હોય કે વિજ્ઞાન ની શોધ હોય આપણે તો દુરૂપયોગ કરવાનાજ ,આપણી પાસે
તો ખુદ ભગવાન પણ લાચાર છે અને તેથીજ કહેવાયું છે –“હે
ભગવાન!! તારા બનાવેલા તને બનાવે છે.”
તમે કહેશો કે ટીવી
જોવાથી આંખ ને નુકશાન થાય છે. પરંતુ દૂર
થી ટી.વી જોવાથી આંખ ને નુકશાન થતું નથી, તે વિજ્ઞાનિકોએ સાબિત કરેલું છે. જ્ઞાન –વિજ્ઞાન
અને આનંદ માટે ટી.વી જરૂરી છે.એકવીસમી સદી માં કૂચ કદમ કરવા માટે ટી.વી. વગર
ચાલવાનું નથીજ .આજ નાં બાળકોના બૌદ્ધિક અને માનસિક વિકાસ માટે ટી,વી. વગર ચાલવાનું
નથી જ અને નથી જ તો પછી ટી.વી માટે આટલો બધો વિરોધ શા માટે?
હજુ હું ટી.વી. નાં
ફાયદા વિષે ઘણુંજ કહી શકુ તેમ છું ,પરંતુ મારા વડિલો ની અદબ જાળવું છું, અને મારા
મમ્મી-પપ્પા નો ગુસ્સે થયેલો ચહેરો જોઈ અહીં અટકું છું ,કદાચ ઘરે જઈશ તો ટી.વી.
અને ભોજન બન્ને બંધ થઇ જશે તો?
જયહિન્દ
જગત અવાશિયા
ધુવારણ સ્ટાફ ક્લબ આયોજિત વ્રકૃત્વ સ્પર્ધા
ધોરણ ૫ થી ૭ નાં બાળકો માટે
તેમાં જગત અવાશિયા (ધો.૩) ભાગ લીધો
હતો
કુલ
૨૨ સ્પર્ધકો
તૃતિય વિજેતા.
જાહેરમાં સ્ટેજ
પર ભાગ લઇ બોલવાનો પ્રથમ પ્રયત્ન.
Congratulations!!!!
We proudly but
very humbly inform all our friends that our son/brother chi.jagat has
participated in word HR conference held @ Hotel Hyatt Regency –Chicago on 5-7
April-2016.His paper/presentation was on Thursday, April 7- 10:45
a.m.–11:30 a.m.
chi.jagat is Oracle Consultant, KBACE-A Cognizant Company
Our heartiest congratulations to him &
wishing him such many more successes in future to come ……
Mrs.Kiran Avashia,Mr..Nirupam Avashia,Master Parth Avashia
10.04.2016
|
Wednesday, March 30, 2016
પાઘડી ને છેડે વળ..
૩૦.૦૩.૨૦૧૬....આજે પાઘડી ને છેડે વળ....ડો.ગુણવંત ભાઈ શાહ...
આજે ગંભીર બીમારી અને સર્જરી બાદ તા.-૨૭.૦૩.૨૦૧૬ ના રોજ ફેઈસ બુક મા મુકેલ પ્રથમ સ્ટેટસ
“પૃથ્વી ને ગોળ કહેનાર ગેલેલિયો ને ગાંડો ગણીને હસનાર,સતીપ્રથા
વિરુદ્ધ અહાલેક જગાવનાર રાજા રામમોહન રાય નો ઉગ્ર વિરોઘ કરનાર કે પછી રાજસ્થાન માં
દિકરી ને દૂધ પીતી કરવાની પ્રથા ના વિરોધ માં વાચા આપનાર કોઈ વ્યક્તિ કે
આસ્પૃશ્યતા ને અવગણનાર નરસિહ ને જ્ઞાતિ બહાર કરવાની કે હાલ ના સમાજ માં ભ્રુણ
બચાવવાની સમાજ સુધારકો ની કે સરકાર ની કોશિશો સામે ખાનગી માં ભુણ-હત્યાઓ કરનાર
સમાજ હંમેશા સ્વપ્નદ્રષ્ટા-કે સમાજ સુધારક ને આપણો માનવ સમાજ અન્યાય જ કરતો રહ્યો
છે..... ,” આ કડવી પણ સત્ય હકિકત છે....
નિરુપમ અવાશિયા
“તા. ૨૭.૦૩ ૨૦૧૫-દિવ્યભાસ્કર-રસરંગ પૂર્તિ...વિચારો ના વૃંદાવન માં. ડો. ગુણવંત શાહ...” પાઘડી ને છેડે વળ.. સમાજ કાયમ ગુનેગારો ને તો માફ કરે જ છે,પરંતુ એજ સમાજ કદી પણ સ્વપ્નદ્રષ્ટાઓ ને માફ કર તો નથી.......”ઓસ્કાર વાઇલ્ડ

Top of Form
Comments
Bhavjit Baxi સમાજ ગુનેગારો
પ્રત્યે કરુણા દાખવી માફી બક્ષે,પરંતુ આર્ષ
દ્રષ્ટાઓ સમાજ નું
ભાવિ નીરખતા હોય જે તત્કાલીન સમાજ સમજતો નથી ને સ્વીકારતો નથી એટલે આવા
મશાલચીઓ ને સહન કરવું પડે છે.....અને વિકાસ પામતો સમાજ જ્યારે આ બાબતો
સમજે,સ્વીકારે ત્યારે સમાજ તેમને ઈશ્વર નો દરજ્જો બક્ષે.તબિયત સારી થઈ ને આરામ ની
પળોમાં ચીંતન,મનન વધ્યું તે આ પોષ્ટમાં ઉભર્યું .......શુભેચ્છાઓ

Vaibhav Dholakia vaat sachi chhe...Chhata e "visam
aaj" ke "na samaj" ne aapne
"Samaj" kahevu pade chhe, karan ke samuh shakti thi hamesha darvu pade
chhe..bhale e samuh kyarek khoto hoy..
"Samaj" kahevu pade chhe, karan ke samuh shakti thi hamesha darvu pade
chhe..bhale e samuh kyarek khoto hoy..
Bs Vaidya ગાંધીની સાથે ગવર્ન્મેન્ટ હતી રામમોહનરાય ની સાથે રાજ્ય
હતું.....નરસિંહ
નેઆવો કોઈ બળુકો સાથ નહી એટલે નાગરી નાતે બહાર કાઢ્યો....સમાજને સુધારવા 'સોટી'
પણ જોઈએજ......સ્વાદિયા સાહેબ સાથે આ ચિંતન પણ કરવા જેવું હતું.....
નેઆવો કોઈ બળુકો સાથ નહી એટલે નાગરી નાતે બહાર કાઢ્યો....સમાજને સુધારવા 'સોટી'
પણ જોઈએજ......સ્વાદિયા સાહેબ સાથે આ ચિંતન પણ કરવા જેવું હતું.....
Sunday, February 21, 2016
Saturday, February 20, 2016
કોડ મંત્ર
૨૦.૦૨.૨૦૧૬.....
આજે ગુજરાતી રંગ મંચ પરના હટકે નાટક અંગે.....
તારીખ ૧૯.૦૨.૨૦૧૬ ના રોજ વડોદરા ના સયાજી નગર ગૃહ ખાતે કોડ મંત્ર નાટક જોયું..
.
ખુબજ સુંદર અને સચોટ રજૂઆત..
સામાન્ય રીતે ગુજરાતી રંગભૂમિ પર કોમેડી નાટકો અવાર નવારજોવા મળતા હોય છે...
આ એક અનોખું નાટક છે...દરેક ગુજરાતી રંગભુમી ના ચાહકો એ જોવા જેવું..
સમગ્ર નાટક મા ટીમ મેમ્બર્સ નો મોટો કાફલો પણ સંપૂર્ણ તાલમેલ.
કર્નલ અને ડીફેન્સ કાઉન્સેલ ની એક બીજા ની વિરુદ્ધ ની દલીલો
પરંતુ બન્ને સાચાં જ હોવા નો છેક સુધી અહેસાસ..
કર્તવ્ય નિષ્ઠા અને તેનાં અતિરેક ની અતિ સુક્ષ્મભેદ રેખા પ્રત્યે અંગુલી નિર્દેશ..
ડાયલોગ અને તેની પ્રસ્તુતિ દમદાર...
સ્નેહા બેન દેશાઈ ની કલમ અને કિરદાર નો કસબ નિખરે છે.
જમાનાઓ થી સામાન્ય રીતે સત્ય ને પુરાવાનો આધાર ના હોવાથી સત્ય હારતું જ આવતું હોયછે.”सत्य
शिवम होता है मगर सुन्दरम होना आवश्यक नहीं ही.”સત્ય કડવા જ વધારે હોય છે..
નાટક મા અંતે તો ‘સત્યમેવ જયતે’ જ થાય છે..પણ સત્ય નો જય કેટલું બલિદાન માગી લે છે..
અંતિમ ચરણ મા નાટક સોનેટ કાવ્ય જેવું ચોટદાર...
સ્નેહા દેશાઈે તેમજ સમગ્ર કલાકાર ટીમ ને ખુબ-ખુબ અભિનન્દન સહ શુભેચ્છાઓ....
નિરુપમ અવાશિયા...
તારીખ ૧

Sunday, January 24, 2016
Subscribe to:
Posts (Atom)