Friday, February 18, 2011

નમામી દેવી નર્મદે


૧૭.૦૨.૨૦૧૧
૧૦.૦૨.ના રોજ આપણા ગુજરાતની લોકમાતા નર્મદાનો પ્રાગટ્ય દિવસ છે. પુરાણો મુજબ મહા સુદ સાતમના દિવસે ભગવાન શંકરે પોતાના આશીર્વાદ દ્વારા નર્મદા નદીનું પ્રાગટ્ય કર્યું. આપણી સંસ્કૃતિ મુજબ યમુનામાં સ્નાન કરવાથી, જ્યારે ગંગાના આચમન દ્વારા પાપમુક્ત થવાય છે. પણ નર્મદાના તો દર્શનથી જ સઘળાં પાપોનો નાશ થાય છે. વિશ્વમાં કદાચ નર્મદા એકલી નદી છે જેની પરિકમ્મા કરવામા આવે છે. તેને અત્યંત પુણ્યશાળી મનાય છે.તારીખ ૧૨/૧૩-૦૨-૨૦૧૧ ના રોજ સરદાર સરોવર અને નર્મદા કિનારે જવાનું થયું .અદભુત આનંદ ની અનુભુતી થઇ.

No comments: