Monday, November 1, 2010

સરદાર સાહેબ ની જન્મજયંતી અને ઇન્દિરાજી ની પુણ્ય તિથી

૩૧.૧૦.૨૦૧૦


      આજે ૩૧.૧૦ સરદાર સાહેબ ની જન્મજયંતી અને ઇન્દિરાજી ની પુણ્ય તિથી

                                         દીર્ઘ દ્રષ્ટા સરદાર વલ્લભભાઈ પટેલ


                  સરદાર વલ્લભભાઈ પટેલ (૩૧ ઓક્ટોબર ૧૮૭૫ - ૧૫ ડિસેમ્બર ૧૯૫૦)

ગાંધીજી ની હત્યા પછી અચાનક રેડીઓ પર શોકગ્રસ્ત ગીતો શરુ થયાં .તે જમાનામાં ટી.વી. ન હતાં.ઉદઘોષકે જણાવ્યું રાષ્ટ્રપિતા ગાંધી હવે આપણી વચ્ચે રહ્યા નથી .તે પછી પંડિત જવાહરલાલ નહેરુ રેડીઓ પર આવ્યા અને તેમણે કહ્યું કે એક પાગલ માણસે બાપુ ની ગોળી થી હત્યા કરી....તેમનો કંઠ રૂંધાય ગયો...ત્યાર બાદ સરદાર વલ્લભભાઈ પટેલ રેડીઓ પર આવ્યા તેમણે કહ્યુંકે... મહાત્મા ગાંધીની હત્યા થઇ છે.એક હિંદુ નામે નાથુરામ ગોડસે એ ગોળી ચલાવી છે.આ કરુણ પ્રંસંગે સરદાર સાહેબે સ્વસ્થતા ગુમાવી ન હતી અને હ્ત્યારાનાં નામ અને ધર્મ નો ઉલ્લેખ કરી તેમણે આખા દેશ ને કોમી રમખાણ માં થી ઉગારી લીઘો હતો.
આમ તેની દીર્ધ દ્રષ્ટિ આવા સંજોગમાં પણ કામ લાગી.
                              Gandhi, Indira (1917-1984)
                                                         (19.10.1917 to 31.10.1984 )

"I don't mind if my life goes in the service of the nation. If I die today every drop of my blood will invigorate the nation."


(Assassinated by Sikh militants the following day.)


“We cannot perform miracles, we have no magic wand, But we have some thing close to it. And that is our ability to work hard, to sacrifice and to demonstrate our determination and integrity in working for the welfare of the poor.”

No comments: