Tuesday, August 17, 2010

નરસિંહ મેહતા

૧૬.૦૮.૨૦૧૦


આજે યાદ કરીએ ભક્ત શિરોમણી સંત,આદ્ય કવિ નરસિંહ મેહતા ને......

નરસિંહ


“ નીરખને ગગનમાં કોણ ધૂમી રહયો,


તેજ હું તેજ હું શબ્દ બોલે,


શ્યામનાં ચરણમાં ઈચ્છું છું મરણ રે,


અહીયાં કોઈ નથી કૃષ્ણ તોલે.......”“વણલોભી ને કપટરહિત છે,


કામક્રોધ નિવાર્યા રે,


ભણે નરસૈંયો તેનું દરસન કરતાં,


કુળ ઈકોતેર તાર્યા રે.......”

No comments: