૩૧.૦૫.૨૦૧૪..
મોદીજી ને પત્ર
Personal attention to Honorable Prime Minister shri Narendrabhai
Modiji
નિરુપમ અવાશિયા એ-૧૫,જનકપુરી
સોસાયટી
બી.ઈ.(ઈલેક્ટ્રીકલ) વિધ્યા વિહાર સ્કૂલ સામે,
બી.ઈ.(ઈલેક્ટ્રીકલ) વિધ્યા વિહાર સ્કૂલ સામે,
સુભાનપરા. વડોદરા-૩૯૦ ૦૨૩
તા.૨૫.૦૫.૨૦૧૪
આદરણીય મોદીજી,
આપ ભારત ના વડાપ્રધાન પદ ના સપથ
લેવા જઇ રહ્યા છો,ત્યારે એક ભારતીય ગુજરાતી તરીકે હું અત્યંત આનંદ અને ગર્વ ની
લાગણી અનુભવું છું.આપ ની રાહબરી નીચે આપણો દેશ ટાગોર અને સરદાર ની કલ્પના નો દેશ બનશે જ તેવી મારી
માન્યતાજ નહી પરંતુ દ્રઢ શ્રધ્ધા છે કારણ કે આપ તે કરવા માટે નો અથાગ પરિશ્રમ અને
દ્રઢ મનોબળ ધરાવો છો.આ તકે ટાગોર ની કલ્પના ના ભારત નું એક કાવ્ય ટાંકતા હું આનંદ
અનુભવું છું.
“ Where the mind is without fear
and the head is held high;
Where knowledge is free;
Where the world has not been
broken up into fragments by
narrow domestic walls;
Where words come out from
the depth of truth;
Where tireless striving stretches
its arms towards perfection;
Where the clear stream of reason
has not lost its way into the
dreary
desert sand of dead habit;
Where the mind is lead forward by
thee
into ever-widening thought and
action-
Into that heaven of freedom, my Father,
let my country awake."
Rabindranath Tagore
૨૦૦૨ મારા પુત્ર જગત અવાશિયા એ
તેની ૧૪ વર્ષ ની ઉંમરે સી.એમ કાર્યાલય મા
ગાંધીનગર આપને પત્ર લખેલ અને જયારે આપનો પ્રત્યુતર આવેલ ત્યારે તેણે અત્યંત રોમાંચ
અને હર્ષ અનુભવેલ,તેવોજ રોમાંચ અને હર્ષ મને પણ ૬૪ વર્ષ ની ઉંમરે આપનો
પ્રત્યુતર આવશે તો થશેજ.
અન્યથા પણ ખૂબજ શુભેચ્છાઓ સહ વંદે માતરમ્
આપનો સહૃદયી
(નિરુપમ અવાશિયા)
Honorable shri Narendrabhai Modiji,
Prime Minister of India,
Prime Minister office,
South Block, Raisina Hill,
New Delhi.
India-110011.
Telephone: 91-11-23012312.
New Delhi.
India-110011.
Telephone: 91-11-23012312.