હું નિરુપમ અવાશિયા.....
વતન જુનાગઢ,હાલ વડોદરા ,કર્મ ભૂમિ મહદ્ અંશે ખેડા જીલ્લો.
કનીશા સ્ટીલ,અમુલડેરી,ગુજરાત વિદ્યુત બોર્ડ (ખાનગીકરણ બાદ ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસીટી કંપની લિમીટેડ)માં સેવા આપી.
નોકરી નાં ભાગ રૂપે કમ્પ્યુટર અંગે થોડીઘણી જાણકારી મેળવેલ.બચપણ થી જ સાહિત્ય વાંચન નો શોખ ખરો. કોમ્પ્યુટર નો વ્યાપ વધતાં પરિવાર નું ઈ-ગ્રુપ બનાવ્યું.બ્લોગ બનાવવાની ઈચ્છા ખરી પરતું ટેક્નીકલ જાણકારી નો અભાવ.મારા નાનાપુત્ર ચી. જગત ની ટેક્નીકલ સહાય,સલાહ, મોટાપુત્ર ચી.પાર્થ ની મારા માટે નિસ્વાથૅ સેવા,અને પત્ની કિરણ નું પ્રોત્સાહન ..... પરિણામ સ્વરૂપ નેટ જગત માં મારા “વાત્સલ્ય” બલોગ નો ઉમેરો થયો .
તો "વાત્સલ્ય"માં આપ સર્વેનું ઉમળકાભેર સ્વાગત............
પંક્તિ સૌજન્ય : ઘનશ્યામ વઘાસીયા
વતન જુનાગઢ,હાલ વડોદરા ,કર્મ ભૂમિ મહદ્ અંશે ખેડા જીલ્લો.
મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી નો બી.ઈ.(ઈલેક્ટ્રીકલ).
કનીશા સ્ટીલ,અમુલડેરી,ગુજરાત વિદ્યુત બોર્ડ (ખાનગીકરણ બાદ ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસીટી કંપની લિમીટેડ)માં સેવા આપી.
નોકરી નાં ભાગ રૂપે કમ્પ્યુટર અંગે થોડીઘણી જાણકારી મેળવેલ.બચપણ થી જ સાહિત્ય વાંચન નો શોખ ખરો. કોમ્પ્યુટર નો વ્યાપ વધતાં પરિવાર નું ઈ-ગ્રુપ બનાવ્યું.બ્લોગ બનાવવાની ઈચ્છા ખરી પરતું ટેક્નીકલ જાણકારી નો અભાવ.મારા નાનાપુત્ર ચી. જગત ની ટેક્નીકલ સહાય,સલાહ, મોટાપુત્ર ચી.પાર્થ ની મારા માટે નિસ્વાથૅ સેવા,અને પત્ની કિરણ નું પ્રોત્સાહન ..... પરિણામ સ્વરૂપ નેટ જગત માં મારા “વાત્સલ્ય” બલોગ નો ઉમેરો થયો .
તો "વાત્સલ્ય"માં આપ સર્વેનું ઉમળકાભેર સ્વાગત............
હું નથી લેખક કે નથી કવિ,
બસ, છું તો માત્ર કવિતાનો ચાહક.
હું તો ભેળી કરી રહ્યો કવિતાઓ,
ને પીરસી રહ્યો આપની સમક્ષ.
મેં તો બનાવ્યું “શબ્દોનું સરોવર” આજ,
ને,બનાવીશ સ્વલિખિત કવિતા કાલ.
આપ સૌ પધારો મારે આંગણે,
ને, માણો મનગમતા કાવ્યો/લેખો ની મોજ.
પંક્તિ સૌજન્ય : ઘનશ્યામ વઘાસીયા
અસલરૂપે અમે દુનિયાને દેખાઈ નથી શકતા,
બહુ સાદા સરળ હોવાથી સમજાય નથી શકતા.
યુવાની જાય છે, ક્યાં વૃદ્ધ બનતાં વાર લાગે છે !
જીવન જીવતા રહીને બુદ્ધ બનતાં વાર લાગે છે;
કશું પાસે ન હો ઝાઝું, કશાની ખેવના ન હો,
જીવનમાં એટલા સમૃદ્ધ બનતાં વાર લાગે છે.
સંકટ ભરેલી જિંદગીથી હારનારો હું નથી,
સાગર ડૂબાડી દે મને, તેવો કિનારો હું નથી;
મારે સદા અજવાળવા, અંધાર ઘેર્યા પંથ સૌ,
ચમકી અને તૂટી પડે, તેવો સિતારો હું નથી.

8 comments:
Welcome to blog world !! -- Jagat
no words . thanks for maling everybody realzing family , culture and literature .
I was looking for the meghanibhai"s poetry which u u uploaded last week ." The touching words Amone pan smari lejo ek pal nani" Blood donation no comment . Adbhut " we all had experienced and felt him and some or other time."Sabiti ma JUbani Hoy chee, anubhuti ma pratiti hoy chee"
kiran
Kiranbhai,
Thank you very much for your words of encouragement.They are of very much value to me,will boostup my moral.Thanks again.સ્વર્ગ નું લાડકડું બાળ તમારો ભાવાનુવાદ છે.
nirupam
ભાઈશ્રી નિરૂપમ
સૌ પ્રથમ આપનું બ્લોગ જગતમાં સ્વાગત ! આપ જૂનાગઢના છો તે જાણી વધુ આનંદ થયો. હું મારી નોકરીના વર્ષોમાં 5 થી 7 વર્ષ ત્યાં હતો અને અનેક મિત્રો હતા અને આજે પણ છે. અવાર નવાર મળતા રહીએ છીએ.હાલ હું વડોદરા મારી દીકરીને ત્યાં થોડો સમય આવેલ છું. ચાલો આવજો હવે બ્લોગ દ્વારા મળતા રહીશું !
સ-સ્નેહ
અરવિંદ
માનનીય શ્રી અરવિદભાઈ,
આપનો ખુબખુબ આભાર.ચોક્કસ મળતા રહેશું.
શુભેચ્છાઓ સહ,
નિરુપમ અવાશિયા
well done......heats off to yr approach.
Thank You very much for warm encouragement......Nirupam
Blog jagatamaa tamaaru svagat
Post a Comment