Sunday, February 21, 2016
Saturday, February 20, 2016
કોડ મંત્ર
૨૦.૦૨.૨૦૧૬.....
આજે ગુજરાતી રંગ મંચ પરના હટકે નાટક અંગે.....
તારીખ ૧૯.૦૨.૨૦૧૬ ના રોજ વડોદરા ના સયાજી નગર ગૃહ ખાતે કોડ મંત્ર નાટક જોયું..
.
ખુબજ સુંદર અને સચોટ રજૂઆત..
સામાન્ય રીતે ગુજરાતી રંગભૂમિ પર કોમેડી નાટકો અવાર નવારજોવા મળતા હોય છે...
આ એક અનોખું નાટક છે...દરેક ગુજરાતી રંગભુમી ના ચાહકો એ જોવા જેવું..
સમગ્ર નાટક મા ટીમ મેમ્બર્સ નો મોટો કાફલો પણ સંપૂર્ણ તાલમેલ.
કર્નલ અને ડીફેન્સ કાઉન્સેલ ની એક બીજા ની વિરુદ્ધ ની દલીલો
પરંતુ બન્ને સાચાં જ હોવા નો છેક સુધી અહેસાસ..
કર્તવ્ય નિષ્ઠા અને તેનાં અતિરેક ની અતિ સુક્ષ્મભેદ રેખા પ્રત્યે અંગુલી નિર્દેશ..
ડાયલોગ અને તેની પ્રસ્તુતિ દમદાર...
સ્નેહા બેન દેશાઈ ની કલમ અને કિરદાર નો કસબ નિખરે છે.
જમાનાઓ થી સામાન્ય રીતે સત્ય ને પુરાવાનો આધાર ના હોવાથી સત્ય હારતું જ આવતું હોયછે.”सत्य
शिवम होता है मगर सुन्दरम होना आवश्यक नहीं ही.”સત્ય કડવા જ વધારે હોય છે..
નાટક મા અંતે તો ‘સત્યમેવ જયતે’ જ થાય છે..પણ સત્ય નો જય કેટલું બલિદાન માગી લે છે..
અંતિમ ચરણ મા નાટક સોનેટ કાવ્ય જેવું ચોટદાર...
સ્નેહા દેશાઈે તેમજ સમગ્ર કલાકાર ટીમ ને ખુબ-ખુબ અભિનન્દન સહ શુભેચ્છાઓ....
નિરુપમ અવાશિયા...
તારીખ ૧

Subscribe to:
Posts (Atom)