૩૦.૦૩.૨૦૧૬....આજે પાઘડી ને છેડે વળ....ડો.ગુણવંત ભાઈ શાહ...
આજે ગંભીર બીમારી અને સર્જરી બાદ તા.-૨૭.૦૩.૨૦૧૬ ના રોજ ફેઈસ બુક મા મુકેલ પ્રથમ સ્ટેટસ
“પૃથ્વી ને ગોળ કહેનાર ગેલેલિયો ને ગાંડો ગણીને હસનાર,સતીપ્રથા
વિરુદ્ધ અહાલેક જગાવનાર રાજા રામમોહન રાય નો ઉગ્ર વિરોઘ કરનાર કે પછી રાજસ્થાન માં
દિકરી ને દૂધ પીતી કરવાની પ્રથા ના વિરોધ માં વાચા આપનાર કોઈ વ્યક્તિ કે
આસ્પૃશ્યતા ને અવગણનાર નરસિહ ને જ્ઞાતિ બહાર કરવાની કે હાલ ના સમાજ માં ભ્રુણ
બચાવવાની સમાજ સુધારકો ની કે સરકાર ની કોશિશો સામે ખાનગી માં ભુણ-હત્યાઓ કરનાર
સમાજ હંમેશા સ્વપ્નદ્રષ્ટા-કે સમાજ સુધારક ને આપણો માનવ સમાજ અન્યાય જ કરતો રહ્યો
છે..... ,” આ કડવી પણ સત્ય હકિકત છે....
નિરુપમ અવાશિયા
“તા. ૨૭.૦૩ ૨૦૧૫-દિવ્યભાસ્કર-રસરંગ પૂર્તિ...વિચારો ના વૃંદાવન માં. ડો. ગુણવંત શાહ...” પાઘડી ને છેડે વળ.. સમાજ કાયમ ગુનેગારો ને તો માફ કરે જ છે,પરંતુ એજ સમાજ કદી પણ સ્વપ્નદ્રષ્ટાઓ ને માફ કર તો નથી.......”ઓસ્કાર વાઇલ્ડ

Comments
Bhavjit Baxi સમાજ ગુનેગારો
પ્રત્યે કરુણા દાખવી માફી બક્ષે,પરંતુ આર્ષ
દ્રષ્ટાઓ સમાજ નું
ભાવિ નીરખતા હોય જે તત્કાલીન સમાજ સમજતો નથી ને સ્વીકારતો નથી એટલે આવા
મશાલચીઓ ને સહન કરવું પડે છે.....અને વિકાસ પામતો સમાજ જ્યારે આ બાબતો
સમજે,સ્વીકારે ત્યારે સમાજ તેમને ઈશ્વર નો દરજ્જો બક્ષે.તબિયત સારી થઈ ને આરામ ની
પળોમાં ચીંતન,મનન વધ્યું તે આ પોષ્ટમાં ઉભર્યું .......શુભેચ્છાઓ

Vaibhav Dholakia vaat sachi chhe...Chhata e "visam
aaj" ke "na samaj" ne aapne
"Samaj" kahevu pade chhe, karan ke samuh shakti thi hamesha darvu pade
chhe..bhale e samuh kyarek khoto hoy..
"Samaj" kahevu pade chhe, karan ke samuh shakti thi hamesha darvu pade
chhe..bhale e samuh kyarek khoto hoy..
Bs Vaidya ગાંધીની સાથે ગવર્ન્મેન્ટ હતી રામમોહનરાય ની સાથે રાજ્ય
હતું.....નરસિંહ
નેઆવો કોઈ બળુકો સાથ નહી એટલે નાગરી નાતે બહાર કાઢ્યો....સમાજને સુધારવા 'સોટી'
પણ જોઈએજ......સ્વાદિયા સાહેબ સાથે આ ચિંતન પણ કરવા જેવું હતું.....
નેઆવો કોઈ બળુકો સાથ નહી એટલે નાગરી નાતે બહાર કાઢ્યો....સમાજને સુધારવા 'સોટી'
પણ જોઈએજ......સ્વાદિયા સાહેબ સાથે આ ચિંતન પણ કરવા જેવું હતું.....