૧૯/૦૫/૨૦૧૮...(૧૧૮)..વાઘ બેરો છે...
એક
વાત યાદ આવે છે...
એક ગામ મા એક કાકા રહેતા હતા...રોજ ગામ ને નવી નવી વાતો કરી મૂર્ખ બનાવે...
કાકા કહે એક વખત સિંહ મારી સામે આવ્યો...મેં તેને કીધું જંગલ નો રાજા થઈ નાગો..પુગો..કપડાં વગર ફરતા સરમ નથી આવતી....સિંહ શરમાઈ ગયો..પૂછડું અંદર કરી ભાગી ગયો...
આપણા થી જગલી જાનવર તો ઘબરાય..આપણે..બૂમ માર્યે એટલે પતિ ગયું...

હવે
થયું એવું કે ગામ મા ખરેખર વાઘ. આવ્યો...ગામ ના લોકો દોડી ને કાકા ને ત્યાં ભેગા
થયા...કહે ચાલો કાકા..ગામ ના સીમાડે વાઘ આવ્યો છે...તમારા કેહવા મુજબ જગલી જાનવર
તમારા થી ઘબરાય છે...કાકા ને વાસ્તવિકતા ખબર હતી..પહણ આબરૂ નો સવાલ હતો...હાલો
મારી વાંહે.. ક્યાં છે...?
કાકા એ ધોતિયું સરખું કર્યું...કાકા આગળ ગામ પાછળ....કાકા નો જાણે ગામ મા રોડ સો નીકળ્યો..કાકા ની જય જય કાર થતી ત્યાં સામે થી વાઘ દેખાયો...
ગામ આખા એ બૂમ મારી કાકા વાઘ...

ફેકુ
વ્યકતી મા એક ગજબ ની શક્તી હોય છે...જલ્દી હાર ના સ્વીકારે...
ગામ આખા ને કહે ઘબરવા ની જરાય જરૂર નથી હું છું..ને...મારી પાછળ પાછળ આવો...
કાકા એ વાઘ ને બૂમ મારી ...જ્યાં છે ત્યજ ઉભો રહે...
વાઘ તો ઉભો રહેતો હશે...
કાકા એ ફરી થી બૂમ મારી...આગળ આવ્યો તો તારી વાત છે...
વાઘ તેની ગતિ થી આગળ વધતો હતો...
કાકા ના આવજ મા થોડી બીક પેઠી.
હવે નહીં ઉભો રહે તો ગોળી થી ઉડાવી દઈશ.....

વાઘ
હવે સાવ નજદીક આવતો હતો..કાકા ફફડ્યા..
પાછું વળી ગામ આખાને કહે...ભાગો.. અરે કહવ છું...ભાગો..
"વાઘ બેરો છે"

મિત્રો..સમજદાર
છો...વધારે કહેવાની જરૂર લાગતી નથી...
કહેવત
છે ને "પહેલો ઘા રાણા નો"
વાતો થી ના થાય..કાકો તલવાર લઈ ને દોડ્યો હોત.. તો કદાચ વાઘ ને ભાગવું પડ્યું હોત....

No comments:
Post a Comment