વાત્સલ્ય...!!
Pages
Home
મારા વિષે
Thursday, February 14, 2013
વસંત પંચમી અને વેલેન્ટાઇન દિવસ
૧૪.૦૨.૨૦૧૩
.....આજે વસંત પંચમી અને વેલેન્ટાઇન દિવસ નો સમન્વય....ઘણાંય યુગલો આજે લગ્ન ગ્રંથી થી
જોડાશે.....ભૂતકાળ માં જોડાયેલા હશે.....ચિ,વિશ્વેશ ...કાનન સહીત...સર્વે ને શુભેચ્છાઓ સહ.....
પરિણય નામ છે સંસારયજ્ઞે ભેળા તપવાનું,
પ્રણયના સાત પગલાંથી નવી કેડીઓ રચવાનું;
વફાનું બાંધી મંગળસૂત્ર પોતે પણ બંધાવાનું,
વટાવી ઉંબરો ‘હું’નો, ‘અમે’ના ઘરમાં વસવાનું !
-વિવેક મનહર ટેલર
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment