Wednesday, April 23, 2014

ડો. અભય વસાવડા નો ઇન્ટરવ્યું.

૨૩.૦૪.૨૦૧૪.
આજે મારા  કલીગ/ મિત્ર ડો. અભય વસાવડા નો ઇન્ટરવ્યું......


All  friends would like to read this interview of Dr.Abhay Vasavada -of international repute...taken by Margi Mehata.. appeared in Margi Monthly Magazine of March...2014....."ગળા મા ભરાવેલ સ્ટેથોસ્કોપ ની થ્રીલ બહુજ હોય પણ દરેક ડોકટરે યાદ રાખવું જોઈએ કે તેનો બીજો છેડો દર્દી ના દિલ પર હોય છે.."..વાહ દોસ્ત.....बहोत खूब डॉक्टर........निरुपम.....



Wednesday, April 16, 2014

Wonderful Story!!



૧૬.૦૪.૨૦૧૪.....આજે એક સુંદર વાર્તા ....

                     Wonderful Story!!



"Every single person on the planet has a story. Don't judge people before you truly know them. The truth might surprise you..." 

A 24 year old boy seeing out from the train's window shouted...

"Dad, look the trees are going behind!" dad smiled and a young couple sitting nearby, looked at the 24 year old's childish behavior with pity, suddenly he again exclaimed ... "dad, look the clouds are running with us!" the couple couldn't resist and said to the old man... "Why don't  you take your son to a good doctor?" the old man
smiled and said ... "i did and we are just coming from the hospital, my son was blind from birth, he
just got his eyes today..."

Every single person on the planet has story.
"Don’t judge people before you truly know them. the truth might surprise you...
think before you say something...!!!

(From email received...)

Wednesday, April 9, 2014

રામ નવમી-૦૮.૦૪.૨૦૧૪...

૦૯.૦૪.૨૦૧૪....
તારીખ-૦૮.૦૪.૨૦૧૪..ચેત્ર-સુદ નોમ...રામ નવમી....સર્વે ને જય સિયારામ.....

" ઘર એટલે શું? ઘર એટલે વિચાર તીર્થ,કર્મ તીર્થ,અને ભાવના તીર્થ!!
ઘરમાં બદરી- કેદાર અને ઘરમાં જ કાશી! ઘર મા જ મક્કા ને ઘર મા જ મદીના! ઘર માં જ જેરુસલમ અને ઘર મા જ બેથલહમ .."ગુણવંત શાહ

મન  નો મેલો માણસ હરતા-ફરતા નરક જેવો હોય છે.નિખાલસ હોવું એટલે મન થી નીરોગી હોવું.         જેવા હોઈએ તેવા પ્રગટ થવું એ જ ખરી આધ્યાત્મિકતા છે.નિખાલસતા સત્ય ની બહેનપણી છે.આખું દક્ષિણ ગુજરાત નિખાલસતા ધરાવનાર અનાવિલો અને પટેલો માટે જાણીતું છે.વારંમવાર મે સુરત ને નિખલાસતા ની રાજધાની તરીકે બિરદાવ્યું છે.અસ્સલ સુરતી ના પેટમાં પાપ ના ટકે.હૈયે તે હોઠે!!!  
                                                        ગુણવંત  શાહ
માદળિયાં અને તાવીજ વચ્ચે  તફાવત શું?
માળા અને તસબી વચ્ચે તફાવત શું?
દ્રાક્ષ અને અંગુર વચ્ચે તફાવત શું?
પ્રાર્થના અને બંદગી વચ્ચે તફાવત શું?
મંદિર ના ધુમ્મટ અને મસ્જીદ ના ના મિનારા પર નું
અનંત  આકાશ એકજ છે.
મહંત અમે મુલ્લા
આકાશ ના પણ ભાગલા પડે છે.
એમનાથી સાવધાન!!
આ છે કબીર વૃતિ!!

કરુણા સર્વથા સેક્યુલર છે.અહિંસા ભેદભાવ થી પર છે.
પ્રેમ સંકુચિતતા ને નથી ગાંઠતો .
ક્ષમા શત્રુતાનો સ્વીકાર નથી કરતી.
ગાંધીજી એ કહ્યું: સત્ય એજ પરમેશ્વર.
બુદ્ધ કરુણા મૂર્તિ હતા.
મહાવીર અહિંસાચાર્ય હતા.
ઈસુ પ્રેમ  ના મસીહા હતા.
મહમદ ક્ષમા અને નમ્રતા ના પયંગબર હતા.
ગાંધીજી સત્ય ના ઉપાસક હતા.
જે ઉમદા બાબત ને કારણે સમાજ ટકી  જાય છે તે ઘટનાને રામમર્યાદા કહે છે.
અને કૃષ્ણ ધર્મ સંસ્થાપના કહે છે.     
                                      ગુણવંત  શાહ

Saturday, April 5, 2014

.લવએન્ડ હેઈટ નો સબંધ

૦૫.૦૪.૨૦૧૪...
.લવ એન્ડ  હેઈટ નો સબંધ 

                                    

લવ એન્ડ હેઈટ નો  સબંધ
Varun Gandhi praises Rahul Gandhi
BJP leader Varun Gandhi praises cousin and Congress Vice President Rahul Gandhi, says he has done good work in Amethi
ઉપરોક્ત સમાચાર પછી ખૂબજ ઉહાપોહ મચી ગયો અને મેનકા ગાંધી એ વરુણ ને સલાહ આપી કે "use your brain more than your heart."
આમ તો આપણે અસંખ્ય લોકો ના સંપર્ક મા આવતા હોઈએ છીએ.અને અનેક લોકો સાથે આપણને પ્રેમ/લાગણી નો સબંધ હોય છે.કેટલાક લોકો નો દેખાવ,વાણી,વર્તન આપણ ને સંમોહિત કરે છે. અને વળી કેટલાક લોકો તરફ આપણ ને કોઈ પણ કારણ વગર પ્રેમ,માન ની લાગણી થાય છે.
કેટલાક લોકો  લોકો તરફ આપણ ને સકારણ કે અકારણ ચીડ પણ હોય છે.તો કેટલાક  લોકો પોતાનાં  દેખાવ,વાણી વર્તન કે સ્વભાવ  થી આપણ ને અપ્રિય હોય છે.આવાં લોકો પ્રત્યે આપણ ને માન,પ્રેમ ની લાગણી થતી નથી.
પરંતુ કેટલાક સબંધો લવ-હેઈટ ના પણ હોય છે.જેમાં એક વ્યક્તિ અન્ય વ્યક્તિ ને ધિક્કારતી હોવા છતાં તેને તે બીજી વ્યક્તિ માટે પ્રેમ,માન પણ હોય છે...જરા ના સમજાય તેવી વિચિત્ર વાત હોવા છતાં આ એક હકિકત છે.લવ-હેઈટ ના સબંધ ના કેટલાક  ઉદાહરણ જોઇએતો લવ અને હેઈટ નો સબંધ:
()જવાહરલાલ નહેરુ અને રામમનોહર લોહિયા વચ્ચે નો સબંધ
(૨) જવાહરલાલ નહેરુ અને ફિરોઝ ગાંધી વચ્ચે નો સબંધ
(૩) ઇન્દુલાલ યાજ્ઞિક અને મોરારજી ભાઈ વચ્ચે નો સબંધ
(૪) વરુણ ગાંધી અને રાજીવ ગાંધી વચ્ચે નો સબંધ   
અન્ય આવાં ઉદાહરણો આપના ધ્યાન/ખ્યાલ મા હોય તો લિસ્ટ મા ઉમેરવા  વિનંતી છે...