01.06.2014
શ્રી ગોપાલ કૃષ્ણ ગાંધી નો મોદી જી ને ખુલ્લો પત્ર. તથા તેનો ગુજરાતી અનુવાદ.......
Let this
historic win be followed by a historic innings, which stuns the world by
surprises your supporters may not want of you but many more would want to see
you unfurl, writes Gopalkrishna Gandhi
Dear Prime Minister-designate,
This comes with my hearty felicitations. I mean and say that in utter
sincerity, which is not very easy for me to summon, because I am not one of
those who wanted to see you reach the high office that you have reached. You
know better than anyone else, that while many millions are ecstatic that you
will become Prime, many more millions may, in fact, be disturbed, greatly
disturbed by it.
Until recently I did not believe those who said you were headed there.
But, there you are, seated at the desk at which Jawaharlal Nehru sat, Lal Bahadur
Shastri did, and, after a historic struggle against Indira Gandhi’s Emergency,
another Gujarati, Morarji Desai did, as did later, your own political mentor,
Atal Bihari Vajpayee. Those who did not want you there have to accept the fact
that you are there.
Despite all my huge misgivings about your deserving that rare privilege,
I respect someone coming from so sharply disadvantaged a community and family
as yours, becoming Prime Minister of India. That fulfils, very
quintessentially, the vision of our egalitarian Constitution.
Revisting the idea of desh
When some spoke rashly and derisively of your having been a “chaiwala,” I felt sick to my stomach. What a wonderful thing it is, I said to myself, that one who has made and served chai for a living should be able to head the government of India. Far better bearing a pyala to many than being a chamcha to one.
When some spoke rashly and derisively of your having been a “chaiwala,” I felt sick to my stomach. What a wonderful thing it is, I said to myself, that one who has made and served chai for a living should be able to head the government of India. Far better bearing a pyala to many than being a chamcha to one.
But, Mr. Modi, with that said, I must move to why your being at India’s
helm disturbs millions of Indians. You know this more clearly than anyone else
that in the 2014 election, voters voted, in the main, for Modi or against Modi.
It was a case of “Is Narendra Modi the country’s best guardian — desh ka rakhvala — or is he not?” The BJP has won the seats it
has because you captured the imagination of 31 per cent of our people (your
vote share) as the nation’s best guardian, in fact, as its saviour. It has also
to be noted that 69 per cent of the voters did not see you as their rakhvala. They also
disagreed on what, actually, constitutes our desh. And this — the concept of desh — is where, Mr. Modi, the
Constitution of India, upon the authority of which you are entering the office
of Prime Minister, matters. I urge you to revisit the idea of desh.
Reassuring the minorities
In invoking unity and stability, you have regularly turned to the name and stature of Sardar Vallabhbhai Patel. The Sardar, as you would know, chaired the Constituent Assembly’s Committee on Minorities. If the Constitution of India gives crucial guarantees — educational, cultural and religious — to India’s minorities, Sardar Patel has to be thanked, as do other members of that committee, in particular Rajkumari Amrit Kaur, the Christian daughter of Sikh Kapurthala. Adopt, in toto, Mr. Modi, not adapt or modify, dilute or tinker with, the vision of the Constitution on the minorities. You may like to read what the indomitable Sardar said in that committee.
In invoking unity and stability, you have regularly turned to the name and stature of Sardar Vallabhbhai Patel. The Sardar, as you would know, chaired the Constituent Assembly’s Committee on Minorities. If the Constitution of India gives crucial guarantees — educational, cultural and religious — to India’s minorities, Sardar Patel has to be thanked, as do other members of that committee, in particular Rajkumari Amrit Kaur, the Christian daughter of Sikh Kapurthala. Adopt, in toto, Mr. Modi, not adapt or modify, dilute or tinker with, the vision of the Constitution on the minorities. You may like to read what the indomitable Sardar said in that committee.
Why is there, in so many, so much fear, that they dare not voice their
fears?
It is because when you address rallies, they want to hear a democrat who
carries the Peoplehood of India with him, not an Emperor who issues decrees. Reassure the minorities, Mr. Modi, do not patronise them. “Development” is no substitute to
security. You spoke of “the Koran in one hand, a laptop in the other,” or words
to that effect. That visual did not quite reassure them because of a counter
visual that scares them — of a thug masquerading as a Hindu holding a Hindu
epic’s DVD in one hand and a minatory trishul in the other.
In the olden days, headmasters used to keep a salted cane in one corner
of the classroom, visible and scary, as a reminder of his ability to lash the
chosen skin. Memories, no more than a few months old, of the riots in
Muzaffarnagar which left at least 42 Muslims and 20 Hindus dead and displaced
over 50,000 persons, are that salted cane. “Beware, this is what will be done
to you!” is not a threat that anyone in a democracy should fear. But that is
the message that has entered the day’s fears and night’s terrors of millions.
It is in your hands, Mr. Modi, to dispel that. You have the authority
and the power to do that, the right and the obligation as well. I would like to
believe that, overcoming small-minded advice to the contrary, you will dispel
that fear.
All religious minorities in India, not just the Muslim, bear scars in their psyche even as Hindus
and Sikhs displaced from West Punjab, and Kashmiri Pandits do. There is the
fear of a sudden riot caused with real or staged provocation, and then returned
with multiplied retribution, targeted very specially on women. Dalits and
Adivasis, especially the women, live and relive humiliation and exploitation
every minute of their lives. The constant tug of unease because of slights,
discrimination, victimisation is de-citizenising, demoralising, dehumanising. Address that tug, Mr. Modi, vocally and
visibly and win their trust. You can, by assuring them that you will be the
first spokesman for their interests.
No one should have the impudence to speak the monarchist language of
uniformism to a republic of pluralism, the vocabulary of “oneness” to an
imagination of many-nesses, the grammar of consolidation to a sensibility that
thrives in and on its variations. India is a diverse forest. It wants you to
nurture the humus that sustains its great variety, not place before it the
monochromatic monoculturalism of a political monotheism.
What has been taken as your stand on Article 370 of the Constitution,
the old and hackneyed demand for a Uniform Civil Code, the Ram Mandir in Ayodhya, and what the
media have reported as your statements about “Hindu refugees” in our North and North-West and “Muslim refugees” in our East and
North-East, strikes fear, not trust. Mass fear, Mr. Modi, cannot be an
attribute of the Republic of India. And, as Prime Minister of India, you are
the Republic’s alter ego.
India’s minorities are not a segment of India, they are an infusion in
the main. Anyone can burn rope to cinder, no one can take the twist out of it. Bharat mata ki jai, sure, Mr.
Modi, but not superseding the compelling urgency of Netaji Subhas Chandra
Bose’s clarion — Jai Hind!
A historic win it has been for you, Mr. Modi, for which, once again,
congratulations. Let it be followed by a historic innings, which stuns the
world by surprises your supporters may not want of you but many more would want
to see you unfurl. You are hugely intelligent and will not mind unsolicited but
disinterested advice of one from an earlier generation. Requite the applause of
your support-base but, equally, redeem the trust of those who have not
supported you. When you reconstitute the Minorities Commission, ask the
Opposition to give you all the names and accept them without change. And do the
same for the panels on Scheduled Castes and Tribes, and Linguistic Minorities.
And when it comes to choosing the next Chief Information Commissioner, the next
CAG, CVC, go sportingly by the recommendation of the non-government members on
the selection committee, as long as it is not partisan. You are strong and can
afford such risks.
Addressing the southern deficit
Mr. Modi, there is a southern deficit in your India calculus. The Hindi-belt image of your victory should not tighten itself into a North-South divide. Please appoint a deputy prime minister from the South, who is not a politician at all, but an expert social scientist, ecologist, economist or a demographer. Nehru had Shanmukham Chetty, John Mathai, C.D. Deshmukh and K.L. Rao in his cabinet. They were not Congressmen, not even politicians. Indira Gandhi had S. Chandrashekhar, V.K.R.V. Rao. I cannot, for the life of me, understand why the UPA did not make Professor M.S. Swaminathan and Shyam Benegal, both nominated members in the Rajya Sabha, ministers. There is a convention, one may even say, a healthy convention, that nominated members should not be made ministers. But exigencies are exigencies. Professor Nurul Hasan, a nominated member, was one of the best Ministers of Education we have had.
Mr. Modi, there is a southern deficit in your India calculus. The Hindi-belt image of your victory should not tighten itself into a North-South divide. Please appoint a deputy prime minister from the South, who is not a politician at all, but an expert social scientist, ecologist, economist or a demographer. Nehru had Shanmukham Chetty, John Mathai, C.D. Deshmukh and K.L. Rao in his cabinet. They were not Congressmen, not even politicians. Indira Gandhi had S. Chandrashekhar, V.K.R.V. Rao. I cannot, for the life of me, understand why the UPA did not make Professor M.S. Swaminathan and Shyam Benegal, both nominated members in the Rajya Sabha, ministers. There is a convention, one may even say, a healthy convention, that nominated members should not be made ministers. But exigencies are exigencies. Professor Nurul Hasan, a nominated member, was one of the best Ministers of Education we have had.
Imperial and ideological exemplars appeal to you. So, be Maharana Pratap
in your struggle as you conceive it, but be an Akbar in your repose. Be a
Savarkar in your heart, if you must, but be an Ambedkar in your mind. Be an
RSS-trained believer in Hindutva in your DNA, if you need to be, but be the
Wazir-e-Azam of Hindostan that the 69 per cent who did not vote for you, would
want you to be.
With every good wish as you take your place at the helm of our desh,
I am, your fellow-citizen,
Gopalkrishna Gandhi
(The writer is a former administrator and diplomat. He was Governor of
West Bengal, 2004-2009, and officiating Governor of Bihar, 2005-2006.)
ડિયર
પ્રાઈમ મિનિસ્ટર-નિયુક્ત,
મારા
હાર્દિક અભિનંદન. હું ખરેખર ઈમાનદારીથી કહેવા ઈચ્છુ છું કે આ રીતે અભિનંદન આપવા
મારા માટે સરળ નથી. કારણ કે હું એવા વ્યક્તિઓ પૈકીનો એક છું કે જે તમે ઉચ્ચ સ્થાને
પહોચ્યા છો તે સ્થાને તમને જોવા ઈચ્છતો ન હતો. તમે એ બહુ સારી રીતે જાણો છો કે
કરોડો લોકો તમને વડાપ્રધાન તરીકે જોઈને ખુશ થશે,
પરંતુ
એ પણ હકીકત છે કે કેટલાક લોકો આ જોઈને ડિસ્ટર્બ પણ થાય છે.
હમણાં
સુધી હું એ વાત નહોતો માનતો કે તમે ત્યાં સુધી પહોંચી શકશો. પરંતુ જે તમને ત્યાં
જોવા ઈચ્છતા ન હતાં તેણે પણ એ સ્વીકારવું પડશે કે અત્યારે તમે એ જગ્યાએ પહોંચી ગયા
છો કે જ્યાં જવાહરલાલ નહેરૂ બેસતા હતા, લાલબહાદુર શાસ્ત્રી કામ કરતા હતા,
ઈન્દિરા
ગાંધીની કટોકટી સામે સંઘર્ષ કરીને એક ગુજરાતી મોરારજી દેસાઈ ત્યાં પહોચ્યા હતા અને
તમારા જ રાજકીય મેન્ટર અટલ બિહારીએ પણ ત્યાં કામ કર્યુ હતુ.
મારી
તમારા પ્રત્યેની તમામ માન્યતાઓ છતાં, તમે એક વંચિત સમુદાય અને પરિવારમાંથી આવતા હોવા
છતાં આટલી ઝડપે ભારતના વડાપ્રધાન બનવાના તમારા દુર્લભ ગુણને સમ્માન આપુ છું. આશા
રાખુ છું કે હવે તમે સર્વોત્કૃષ્ટ રીતે બંધારણને પુરી સમતા સાથે અનુસરશો.
જ્યારે કોઈએ તમારા પર ‘ચાઈવાલા’ કહીને કટાક્ષ કર્યો હતો ત્યારે મને દુઃખ થયુ હતુ. ત્યારે જ થયુ કે આ બાબત તો ખરેખર અદભૂત છે કે એક ચા વેચનારો ભારતને ચલાવવા માટે સક્ષમ બની શક્યો છે. કોઈના ચમચા બનવા કરતાં તો પ્યાલા સાફ કરનાર બનવું વધારે સારૂ છે.
પરંતુ મિસ્ટર મોદી
હું કહેવા માંગુ છું કે, હું દેશભરમાં ફરવા
માંગુ છું અને જાણવા માંગુ છુ કે શા માટે તમે ભારતના ઉચ્ચ સ્થાને બિરાજો તેનાથી લોકો
પરેશાન છે. અન્ય કોઈ કરતાં તમે એ વધુ સારી રીતે જાણો છો કે 2014ની ચૂંટણીમાં વોટર્સે મોદીને કે મોદી વિરુદ્ધ
મતો આપ્યા છે. વોટર્સના મગજમાં એક જ ખ્યાલ હતો કે શું નરેન્દ્ર મોદી દેશના સારા રક્ષક
બની શકશે કે નહી? ભાજપે મોટી જીત
મેળવી છે કારણ કે દેશના 31 ટકા મતદાતાઓ (જેણે
તમને મતો આપ્યા છે)એ દેશના રક્ષક તરીકે તમારા પર પસંદગી ઉતારી છે, હકીકત તો એ છે કે તમને તારણહાર માની રહ્યા છે.
પરંતુ એ વાત પણ ભુલવી ન જોઈએ કે 69 ટકા મતદારો તમને
દેશના રખવાલા તરીકે પસંદ નથી કરતા. તે તમને એ પદ પર જોવા ઈચ્છતા નથી. જોકે, આ તો દેશનું બંધારણ છે કે જેના કારણે તમે
પ્રાઈમ મિનિસ્ટરની ઓફિસમાં પ્રવેશશો. ત્યારે હું તમને
ફરી દેશભ્રમણની સલાહ આપુ છું.
લઘુમતિઓને આશ્વાસન
સ્થિરતા અને એકતાના મામલે તમારી સરખામણી સરદાર વલ્લભભાઈ પટેલ સાથે થવા લાગી છે. ત્યારે આશા રાખુ છું કે તમે જાણતા જ હશો કે બંધારણ સભાની લઘુમતિ સમિતિના ચેરમેન સરદાર પટેલ હતા. બંધારણમાં લઘુમતિઓને જે શૈક્ષણિક, ધાર્મિક અને સાંસ્કૃતિક અધિકારો મળેલા છે તે માટે કમિટીના જ અન્ય સભ્ય રાજકુમારી અમૃતાકૌર કે જે કપુરથલાના શીખ પરિવારની ખ્રિસ્તી માતાની પુત્રી હતી તેમણે આભાર માન્યો હતો. તમારે પણ તે કમિટીના ચેરમેન તરીકે સરદાર પટેલે જે અદમ્ય કામગીરી કરી હતી તે અંગે વાંચવું જોઈએ.
સ્થિરતા અને એકતાના મામલે તમારી સરખામણી સરદાર વલ્લભભાઈ પટેલ સાથે થવા લાગી છે. ત્યારે આશા રાખુ છું કે તમે જાણતા જ હશો કે બંધારણ સભાની લઘુમતિ સમિતિના ચેરમેન સરદાર પટેલ હતા. બંધારણમાં લઘુમતિઓને જે શૈક્ષણિક, ધાર્મિક અને સાંસ્કૃતિક અધિકારો મળેલા છે તે માટે કમિટીના જ અન્ય સભ્ય રાજકુમારી અમૃતાકૌર કે જે કપુરથલાના શીખ પરિવારની ખ્રિસ્તી માતાની પુત્રી હતી તેમણે આભાર માન્યો હતો. તમારે પણ તે કમિટીના ચેરમેન તરીકે સરદાર પટેલે જે અદમ્ય કામગીરી કરી હતી તે અંગે વાંચવું જોઈએ.
શા
માટે આટલો બધો ડર, શા માટે કોઈ પોતાનો અવાજ ઉંચો કરતા ડરે છે?
તમે
જ્યારે રેલીઓને સંબોધો ત્યારે લોકો તમને ભારતના લોકો લોકશાહી ભારતના નાગરિકોને
સાથે લઈને ચાલતા વ્યક્તિ તરીકે સાંભળવા ઈચ્છે છે કે નહીં કે એક સમ્રાટને કે જે
હુકમો ફરમાવતા હોય. લઘુમતિઓ આશ્વાસન આપો. મિસ્ટર મોદી ડેવલપમેન્ટ એ સુરક્ષાનું
સ્થાન ન લઈ શકે. તમે કહ્યુ હતુ કે એક હાથમાં કુરાન હશેને બીજા હાથમાં લેપટોપ.
પરંતુ આ શબ્દો ખરેખર તેમને આશ્વસ્ત કરી શકતા નથી કારણ કે તેનાથી બિલકુલ અલગ ચિત્ર
તેમને ડરાવે છે કે જેમાં એક હાથમાં હિંદુત્વને ધારણ કરી હિંદુ ધર્મગ્રંથોની ડિવીડી
હોય છે અને બીજા હાથમાં લઘુમતિઓ વિરુદ્ધ ત્રિશુલ હોય છે.
જુના
સમયમાં સ્કુલમાં હેડ માસ્ટર કલાસરૂમના એક ખુણામાં મીઠું ભરેલું વાસણ રાખતા હતા જે
જોઈને મનમાં ડર રહેતો કે તે ઝખમ પર ગમે ત્યારે ભભરાવી શકાશે. આવા જ મીઠાના વાસણ
સમાન મુઝફ્ફરનગરના રમખાણોની યાદો તાજી છે જેમાં 42
મુસ્લિમ
અને 20 હિંદુઓના મોત નિપજ્યા હતા. જેના દ્વારા જ કરોડો
લોકો દિવસના ડર અને રાતના અંધારામાં આતંકમાં “સાવધાન! તમારા પણ આવા હાલ થઈ શકે છે.”ની ગર્ભિત ધમકી સાથે લોકશાહી દેશમાં ડરી રહ્યા
છે
મિસ્ટર
મોદી એ ડરને દૂર કરવો તમારા હાથમાં છે. તેના માટે તમને હક્ક મળેલો છે અને એ
તમારુ કર્તવ્ય પણ છે. તેના માટે તમારી પાસે ઓથોરીટી અને પાવર બન્ને છે. ત્યારે મને
લાગે છે કે મારા નાનકડા મગજમાંથી નીકળેલી આ સલાહને માનીને તમે લઘુમતિઓના આ ડરને
દૂર કરશો.
વિવિધતામાં
એકતા જાળવી રાખવાની સલાહ
ભારતમાં તમામ ધાર્મિક લઘુમતિઓમાં માત્ર મુસ્લિમોને જ સહન કરવું પડ્યુ તેવું નથી. પશ્ચિમ પંજાબના શીખો અને હિંદુ એવા કાશ્મીરી પંડિતોને પણ ઘાવ સહન કરવા પડ્યા છે. રમખાણો ફાટી નીકળ્યાની વાતો સાથે લોકોમાં ભય ફેલાઈ જાય છે અને તેના વળતા પ્રહારરૂપે આક્રમક સ્વરૂપે બીજુ જુથ તેના પ્રત્યાઘાત આપે છે. જેમાં મોટાભાગે ટાર્ગેટ મહિલાઓ બને છે. ખાસ કરીને દલિત અને આદિવાસી મહિલાઓ, તેમનું દરેક મીનિટે ભયંકર શોષણ થાય છે, અમાનવીય વર્તન થાય છે. સતત અનાદર, ભેદભાવ અને ઉત્પીડનના કારણે તેમનું મનોબળ ભાંગીને ભુક્કા થઈ જાય છે. તમે તેને ખાતરી આપીને તેમના મનોબળમાં વધારો કરો.
ભારતમાં તમામ ધાર્મિક લઘુમતિઓમાં માત્ર મુસ્લિમોને જ સહન કરવું પડ્યુ તેવું નથી. પશ્ચિમ પંજાબના શીખો અને હિંદુ એવા કાશ્મીરી પંડિતોને પણ ઘાવ સહન કરવા પડ્યા છે. રમખાણો ફાટી નીકળ્યાની વાતો સાથે લોકોમાં ભય ફેલાઈ જાય છે અને તેના વળતા પ્રહારરૂપે આક્રમક સ્વરૂપે બીજુ જુથ તેના પ્રત્યાઘાત આપે છે. જેમાં મોટાભાગે ટાર્ગેટ મહિલાઓ બને છે. ખાસ કરીને દલિત અને આદિવાસી મહિલાઓ, તેમનું દરેક મીનિટે ભયંકર શોષણ થાય છે, અમાનવીય વર્તન થાય છે. સતત અનાદર, ભેદભાવ અને ઉત્પીડનના કારણે તેમનું મનોબળ ભાંગીને ભુક્કા થઈ જાય છે. તમે તેને ખાતરી આપીને તેમના મનોબળમાં વધારો કરો.
વિવિધતાવાળા
લોકશાહી દેશમાં કોઈને સમ્રાટની જેમ ભાષા વાપરવાનો કોઈ હક્ક નથી,
અહીં
તો વિવિધતામાં એકતા રહેલી છે. ભારત તો વિવિધતાઓથી ભરેલા જંગલ સમાન છે. જેના
સાંસ્કૃતિક વૈવિધ્યને રાજનૈતિક એકેશ્વરવાદનો રંગ આપીને નહીં પરંતુ પોતાની
વિવિધતાઓનું પોષણ કરીને મહાન બનવા ઈચ્છે છે.
તમે એ
સ્પષ્ટ કરો કે બંધારણના આર્ટીકલ 370 મુદ્દે તમારુ સ્ટેન્ડ શું છે,
સમાન
સિવિલ કોડ મામલે તમારી શું માન્યતા છે અને રામ મંદિર અયોધ્યા અંગે તમે શું વિચારો
છો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઉત્તર અને ઉત્તર-પશ્ચિમના હિંદુ રેફ્યુજી અને
પૂર્વ-ઉત્તર પૂર્વના મુસ્લિમ રેફ્યુજીનું તમારુ નિવેદન લોકોમાં ડર પેદા કરે છે
નહીં કે વિશ્વાસ. મિસ્ટર મોદી લોકશાહી ભારતમાં આ તમારી વિશેષતા ન હોઈ શકે. કારણ કે
તમે લોકશાહી દેશના વડાપ્રધાન તરીકે દેશનું ગૌરવ છો.
ભારતમાં
લઘુમતિઓ તેનો એક ભાગ નથી, પરંતુ મુખ્યધારા સાથે ભળેલો પ્રવાહ છે. કોઈ
દોરીને બાળીને રાખ કરી શકે પરંતુ તેના વળને દુર કરી શકાતા નથી. મિસ્ટર મોદી ચોક્કસ
ભારત માતા કી જય, પરંતુ તેની સરખામણી નેતાજી સુભાષ ચંદ્ર બોઝના
બ્યુગલના નાદ જય હિંદ સાથે કરી ન શકાય.
મિસ્ટર
મોદી આ તમારા માટે ઐતિહાસિક જીત છે જેના માટે તમને ફરી એકવાર અભિનંદન. તેને તમે
ઐતિહાસિક ઈનિંગ તરીકે આગળ ધપાવો તેવી શુભકામના,
દુનિયાને
તમે દંગ કરો તે રીતે શાસન કરો અને માત્ર સપોર્ટર્સ જ નહીં પર બીજા ઘણા લોકો પણ તમે
કુશળ શાસક તરીકે જોવા માંગે છે. તમે કુશાગ્ર બુદ્ધિધરાવો છો જેથી આશા રાખુ છું કે
એક જુની પેઢીના વ્યક્તિ દ્વારા અપાયેલી વણમાંગી અને ન ગમતી સલાહને સાંભળશો. તમારા
સપોર્ટર્સનું તમે અભિવાદન કરજો પરંતુ તેની સાથે સાથે જે લોકોએ તમને સપોર્ટ નથી
આપ્યો તેના વિશ્વાસને પણ જાળવી રાખજો. જ્યારે તમે લઘુમતિ કમિશનની ફરી નિમણુંક કરો
ત્યારે વિપક્ષ પાસેથી નામો મંગાવજો અને તે નામોમાં ફેરફાર કર્યા વિના સ્વિકારજો.
અનુસુચિત જાતિ અને જનજાતિ તેમજ ભાષાકીય લઘુમતિની પેનલ્સની નિમણુંક માટે પણ તે જ
રીતને અનુસરજો. નવા ચીફ ઈન્ફર્મેશન કમિશનર,
આગામી
CAG, CVCની નિમણુંક વખતે નોન ગવર્મેન્ટ મેમ્બર્સ અને સિલેક્શન
કમિટીના ઓપિનિયનને ખેલદિલીથી લેજો. તમે ખુબ મજબૂત છો અને તમને જોખમ ઉઠાવવા માટે
પરવડે તેમ છે.
દક્ષિણ
તરફથી સંબોધન
મિસ્ટર
મોદી ભારતની વસ્તીમાં સાઉથનો એક વર્ગ પણ છે. હિંદી બેલ્ટમાં તમારી મજબૂત જીતને
નોર્થ સાઉથમાં વિભાજીત ન કરવી. પ્લીઝ, ડેપ્યુટી વડાપ્રધાન તરીકે સાઉથમાંથી કોઈની
પસંદગી કરશો કે જે માત્ર રાજકારણી જ નહીં પરંતુ સોશિયલ સાયન્ટીસ્ટ,
ઈકોલોજીસ્ટ,
ઈકોનોમિસ્ટ
અને ડેમોગ્રાફર હોય. નહેરૂએ પોતાના મંત્રીમંડળમાં સન્મુખમ ચેટ્ટી,
જોન
મથાઈ, સી. ડી. દેશમુખ અને કે. એલ. રાવને સ્થાન આપ્યુ
હતુ. તે કોંગ્રેસ મેન કે રાજકારણીઓ ન હતા. ઈન્દિરાગાંધી સાથે એસ. ચંદ્રશેખર,
વી.કે.આર.વી.
રાવ હતા. હું એ નથી સમજી શકતો કે શા માટે UPA સરકારે પ્રોફેસર એમ. એસ. સ્વામિનાથન અને શ્યામ
બેનેગલ પર મંત્રી તરીકે પસંદગી ન ઉતારી તે બન્ને રાજ્યસભાના સભ્યો છે. બંધારણમાં
જોગવાઈ છે જ કે રાજ્યસભાના સભ્યોને મંત્રી બનાવી શકાય છે. આપણી પાસે પ્રોફેસર
નુરૂલ હસનનું ઉમદા ઉદાહરણ છે જે રાજ્યસભાના સભ્ય તરીકે શિક્ષણ મંત્રી પદ પર
પહોચ્યા હતા અને તેમણે ઉત્તમ કામગીરી કરી હતી. પરંતુ મજબુરી એ મજબુરી છે.
સમ્રાટ
અને વૈચારિક શાસક તરીકેની બન્ને પ્રકારની વિચારધારાઓથી તમે પ્રભાવિત છે. તમારામાં
મહારાણા પ્રતાપના સંઘર્ષની તાકાત છે તો અકબર તરીકેની શાસકીય કુશળતા છે. જો તમને
સાવરકર પ્રત્યે આદર હોય તો તેને તમારા હૃદયમાં ચોક્કસ રાખો. પરંતુ માનસિક રીતે
આંબેડકર બનજો. તમારામાં RSSટ્રેઈન્ડ હિંદુત્વના DNA
હોય
તો તેના બનીને રહેજો પરંતુ તેની સાથે સાથે જે 69
ટકા
લોકોએ તમને મત નથી આપ્યા તેના માટે વઝીર-એ-આઝમ હિંદુસ્તાન બનીને પણ રહેજો.
જ્યારે
તમે દેશના સર્વોચ્ચ સ્થાને બિરાજવા જઈ રહ્યા છો ત્યારે મારી તમને ખુબ-ખુબ શુભકામના
- તમારો સાથી નાગરિક
ગોપાલકૃષ્ણ
ગાંધી
No comments:
Post a Comment