Monday, August 10, 2015

Flower Exhibition @ Lalbaugh....Bangaluru....

૧૦.૦૮.૨૦૧૫.....
તારીખ ૦૯.૦૮.૨૦૧૫,રવિવાર ના રોજ બેંગલોરે ખાતે લાલબાગ માં પુષ્પો નું પ્રદર્શન જોવાનો અનોખો લ્હાવો માણ્યો...પ્રસ્તુત છે. યાદગાર ક્ષણો ની કેટલીક તસ્વીરો.... 


રડી રડીને વિખેરાઈ રાત ફૂલો પર,
આ ઓસ છે કે છે મારી જ જાત ફૂલો પર.
તમે કહો છો ભલે બુંદ પણ અમે કહીશું:
તરી રહી છે સકળ કાયનાત ફૂલો પર.
પવનને કાન મરોડીને કોઈ સમજાવો,
ન ખુલ્લેઆમ કરે પક્ષપાત ફૂલો પર.
બચી ગયો છે શું એથી હસી રહ્યો છે તું ?
તૂટ્યો જો હોત તો આવું હસાત ફૂલો પર ?
ભલા ! નડ્યા નથી શું કંટકો કદીય તને ?
ફરી ફરીને તું લાવે છે વાત ફૂલો પર….
સમયસર આવી ચડી બાગમાં તું, સારું થયું;
નકર તો શુંનું શું આજે લખાત ફૂલો પર !

-વિવેક મનહર ટેલર
(
૨૬-૦૯-૨૦૦૮)
























































No comments: