Thursday, November 26, 2015

ગીતાંજલી – રવિન્દ્રનાથ ઠાકુર

26.11.2015.....   
Into that Heaven Of freedom,My Father!Let my country
Awake........
ગીતાંજલી – રવિન્દ્રનાથ ઠાકુર




ગીતાંજલી રવિન્દ્રનાથ ઠાકુર
ગુજરાતી ભાવાનુવાદ: 
ચિરાગ પટેલ     ઑગસ્ટ 14, 2010 (ભારતમાં ઑગસ્ટ 15)
જ્યાં ચિત્ત ભયશૂન્ય હોય
જ્યાં આપણે ગર્વથી મસ્તક ઉંચું રાખી પ્રગતિ કરી શકીએ
જ્યાં જ્ઞાન મુક્ત હોય
જ્યાં દિન-રાત વિશાળ વસુધાને ખંડોમાં વિભાજીત કરી
નાના-નાના આંગણાં ના બનાવાતા હોય.
જ્યાં હરેક વાક્ય હ્રદયના ઉંડાણમાંથી આવતું હોય
જ્યાં દરેક દિશામાંથી કર્મની અખૂટ નદીઓના સ્તોત્ર ફૂટતા હોય
અને નિરંતર અબાધિત વહેતા હોય,
જ્યાં વિચારોની સરિતા
તુચ્છ આચારોની મરુભૂમિ પર ખોવાતી ના હોય
જ્યાં પુરુષાર્થ સેંકડો ટૂકડાઓમાં વહેંચાતો ના હોય
જ્યાં સર્વ કર્મ, ભાવનાઓ, આનન્દાનુભૂતિઓ સર્વને મળતી હોય.
હે પિતા, તમારા હાથો વડે નિર્દયતાથી પ્રહાર કરીને
એ જ સ્વાતંત્ર્ય સ્વર્ગમાં સૂતેલા ભારતને જગાડો.

Rabindranath
Tagore in his
Life's Last
moments
wrote :
My last
Salutations
are to those
who knew me
as Imperfect
and still
loved me !





No comments: