Monday, April 15, 2013
Sunday, April 14, 2013
Saturday, April 13, 2013
Friday, April 12, 2013
Thursday, April 11, 2013
ઘર-૧૮
૧૧.૦૪.૨૦૧૩....આજે ઘર-૧૮.....
"જો માનવીને સુંદર ઘર બાંધતા આવડે,
તો તેવા ઘરમાં સુંદર રીતે જીવતાં કેમ ન આવડે ?"
Sunday, April 7, 2013
Friday, April 5, 2013
Tuesday, April 2, 2013
ઘર -૧૪
૦૨.૦૪.૨૦૧૩......આજે ઘર-૧૪
“તો....પછી.... પતિ નું સ્થાન ઘર માં શું હોઇ શકે?
ઉપર ની જે બધી અતિશયોકિત કરી
તેની જાળવણી કરવાનું કામ ધર્મપતિ કરે છે.
આવા ઘર પર આશીર્વાદ ઉતરે ત્યારે......
મનોમન પ્રભુનો આભાર માની ભીના થવું એજ ભકિત છે......
આવા આશીર્વાદ ઉતર્યા હોય તેની સાબિતી ખરી ?
ખાનદાન પરિવાર ને સારા જમાઇરાજ મળી રહે કે.....
પછી સુલક્ષણા પુત્રવધૂ મળી રહે.....
ત્યારે પ્રભુ નાં આશીર્વાદ ની સાબિતી મળી રહે છે.
ચમત્કારો આજે પણ બને છે.........”
Subscribe to:
Posts (Atom)