૦૨.૦૪.૨૦૧૩......આજે ઘર-૧૪
“તો....પછી.... પતિ નું સ્થાન ઘર માં શું હોઇ શકે?
ઉપર ની જે બધી અતિશયોકિત કરી
તેની જાળવણી કરવાનું કામ ધર્મપતિ કરે છે.
આવા ઘર પર આશીર્વાદ ઉતરે ત્યારે......
મનોમન પ્રભુનો આભાર માની ભીના થવું એજ ભકિત છે......
આવા આશીર્વાદ ઉતર્યા હોય તેની સાબિતી ખરી ?
ખાનદાન પરિવાર ને સારા જમાઇરાજ મળી રહે કે.....
પછી સુલક્ષણા પુત્રવધૂ મળી રહે.....
ત્યારે પ્રભુ નાં આશીર્વાદ ની સાબિતી મળી રહે છે.
ચમત્કારો આજે પણ બને છે.........”
No comments:
Post a Comment