Monday, April 15, 2013

ઘર---૨૨..

૧૫.૦૪.૨૦૧૩.....આજે ઘર---૨૨...


ઘરમાં રહું છું હું, ને મુજમાં રહે છે ઘર,

લોહી બની સદા આ નસમાં વહે છે ઘર !

હોઉં છું જ્યારે ઘરમાં કિંમત નથી કશીયે,

છેટો પડું તો પળપળ કાં સાંભરે છે ઘર ?
                                                  ------મોહન મઢીકર

No comments: