૦૭.૦૪.૨૦૧૩.....આજે ઘર----૧૭....
“મકાન (House) અને ઘર (Home) વચ્ચે તફાવત હોય છે.
હજારો વષૅ જૂની આ ઘર........
નામની ધટના માનવજીવન ને રળિયામણું બનાવતી રહી છે.
ક્યારેક તૂટેલી છાપરાવળી ઝૂંપડીમા પણ.....
ભર્યુ, ભાદર્યુ એક ઘર કિલ્લોલતું હોય છે.
આનંદ નુ ઉપસ્થાન મકાન નહિ ઘર જ છે.”
No comments:
Post a Comment