૧૪.૦૨.૨૦૧૫...
આજે વેલેન્ટાઈન ડે......પ્રેમ નું પર્વ........શુભેચ્છાઓ
“સાચો પ્રેમ કઈ ઉંમરે થાય?...જે ઉંમરે પ્રેમ થાય તે સાચી ઉંમર
કહેવાય...".(અંકિત ત્રિવેદી સમન્વય-૨૦૧૫ માં).....Happy
Valentine day.......Nirupam.....
એંસીને આરે
પહોંચ્યો છું, હવે મારો અગર જીવાડો રે..હરિ મને અઢી અક્ષર
શીખવાડો...
સૂનું આંગણ અને
ખાલી ક્યારો...એમાં વ્હાલપણની વેલ ઉગાડો રે.. કવિ - ભગવતીકુમાર શર્મા
“આ અઢી અક્ષર
એટલે......ढाई अक्षर प्रेम का......”
No comments:
Post a Comment