Sunday, April 24, 2011

......... મિત્રો માટે (૨) ...........


                 ૨૩.૦૪.૨૦૧૧ ........ મિત્રો માટે (૨) ...........

Dear Friend,…..



ગુનાહ વગર નો હું ગુન્હેગાર છુ,
તમારે જેમ ગણવું હોય એમ ગણો,
ઘડિયાળ ના કાંટા ફેરવી નાખ અરે દોસ્ત !!
પછી નહિ મળે આ ક્ષણો !!

Saturday, April 23, 2011

મૈત્રી


                ૨૨.૦૪.૨૦૧૧ ........આજ થી મિત્રો માટે .....
Dear Friend,…..

સમય ના વહેણ માં  સમાઈ ના જતા,
દિલ ના દરિયા માં ડૂબી ના જતા,
આપની મૈત્રી છે જિંદગી થી અનમોલ,
ક્યાંક આપની આ મિત્રતા ને ભૂલી ના જતા

Friday, April 22, 2011

या कुंदेंदु तुषार .....


                 ૨૧.૦૪.૨૦૧૧..............આજે માં શારદા ને વંદના સહ.........

                     श्लोक   
या कुंदेंदु तुषार हर धवला ,या शुभ्र वस्त्रा वृता
या वीणा वरदन्डमिन्तकारा  या श्वेत पद्मासना
या ब्रहम स्यूट शंकर प्रभुतिविर देवे सदा वन्दिता
समपतु सरस्वती भगवती ,निशेष जाडयापदा

Monday, April 18, 2011

Shri Hatkeshwar Mahadev


૧૭.૦૪.૨૦૧૧......
      આજે હાટકેશ જયંતી ........દેવાધિદેવ મહાદેવ ને પ્રણામ સહ.........
Shri Hatkeshwar Mahadev
Namami Natkeshwaram
I bow to you, Lord Natkeshwar
Bhajami Hatkeshwaram
I worship you, Lord Hatkeshwar
Jai Hatkesh
ખુદ વિષ પી જઇ અને બીજાને અમૃત આપે તે શંકર.

Sunday, April 17, 2011

જય સાઈનાથ .


૧૬.૦૪.૨૦૧૧ ........આજે  સર્વેને જય સાઈનાથ .........

Saturday, April 16, 2011

Shaw & Churchill.




૧૫.૦૪.૨૦૧૧...  આજે મારી જૂની ડાયરી માંથી...........

George Bernard Shaw had running  feud with Sir Winston Churchill. He sent Sir Winston a note saying:” I am reserving two ticket for you for my premire, Come & bring a friend- if you have one.”
Churchill replied immediately:” Impossible to present for the first performance.Will certainly attend second –if there is one.”

Wednesday, April 13, 2011

રામ નવમી.


          12.04.2011
     આજે રામ નવમી.......સર્વે ને શુભેચ્છાઓ સહ જય સિયારામ .........
  
કેવટ
“આ જગતમાં દીનદયાળુ ! ગરજ-કેવી ગણાય જી;
ઊભા રાખી આપને પછી (૨),
પગ પખાળી જાય.’ પગ મને.


રામ તો વસે છે સદા તારા તનમનમાં.
                                                                 - અવિનાશ વ્યાસ
શાને ઢૂંઢે  રામને  તું  ધરતી ગગનમાં,
રામ તો વસે છે સદા તારા તનમનમાં.

અંધકાર     પગથારે    રામ   કેરો   વાસ   છે,
દીપક થઇને જગે ઝગમગે રામનો ઉજાસ છે.
રામ રામને રટતી કરણી રેખાના મધુવનમાં
રામ  તો  વસે   છે   સદા   તારા   તનમનમાં.

રામ   તણા   દર્શનને  કાજે  શાને  તું અધીર છે?
એક પ્રકારે તારા તનમન રામ તણી તસ્વીર છે
દસે   દિશામાં   રામની  હસ્તી  જીવનમરણમાં
રામ   તો   વસે   છે   સદા   તારા    તનમનમાં.

રઘુપતિ રાઘવ રાજારામ, પતિત પાવન સીતારામ
સીતારામ   સીતારામ,  ભજ   પ્યારે   તું  સીતારામ.
જયશ્રી રામ