Saturday, April 23, 2011

મૈત્રી


                ૨૨.૦૪.૨૦૧૧ ........આજ થી મિત્રો માટે .....
Dear Friend,…..

સમય ના વહેણ માં  સમાઈ ના જતા,
દિલ ના દરિયા માં ડૂબી ના જતા,
આપની મૈત્રી છે જિંદગી થી અનમોલ,
ક્યાંક આપની  મિત્રતા ને ભૂલી ના જતા

No comments: