Wednesday, May 14, 2014

જાણીતા ઇતિહાસ વિદ પ્રો. ડો. અનિલભાઈ એમ કિકાણી નું આકસ્મિક નિધન

૧૪.૦૫.૨૦૧૪ 
જાણીતા ઇતિહાસ વિદ અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ઇતિહાસ વિભાગ ના માજી વડા પ્રો. ડો. અનિલભાઈ એમ કિકાણી નું તારીખ ૦૪.૦૫.૨૦૧૪ ના રોજ આકસ્મિક નિધન......
 હૃદય પૂર્વક  શ્રધ્ધા સુમન.......
                  ઓમ....શાંતિ...   ઓમ....શાંતિ...  ઓમ....શાંતિ... 










                                  “ઓમ..પૂર્ણમદðપૂર્ણમિદં,    પૂર્ણાત પૂર્ણ મુદ્ચ્યતે
                                     પૂર્ણસ્ય,પૂર્ણમાદાય,    પૂર્ણ મેવાય શિષ્યતે.”               
                                 “ પૂર્ણ એ છે, પૂર્ણ આ છે,  પૂર્ણ થી તો ઊગ્યું બધુ,
                                        પૂર્ણ માંથી પૂર્ણ આપી દો ભલે, શેષ પણ પૂર્ણ રહેવાનું સદા. ”

                                                  ઓમ..  શાંતિઃ શાંતિઃ શાંતિઃ 

          રાજકોટ ના  માનનીયા મહિલા મેયર શ્રી ઉવાચ..... 
                     દિવ્ય ભાસ્કર રાજકોટ તારીખ -૦૫.૦૫.૨૦૧૪.....

   "વેદના સમજવા માટે સંવેદના હોવી જરૂરી છે...."
                                   શ્રીમતી કિરણ અવાશિયા 
         

Saturday, May 3, 2014

Save Energy

૦૨.૦૫.૨૦૧૪....બીજી મે વિશ્વ એનર્જી ડે .... 



Save Energy

·        Solar Energy, Clean and sustainable source of energy……….
·        Save water, it will save you later.
·        Wind is free, Produces no waste. Can be harnessed anywhere & everywhere.
·        Recycle…..The world is in your hand.
·        Use of LPG will save electricity & other fuels.
·        Energy is life, conserve it…..Use less, Gain More…..
·        There is enough in the world for everyone’s need But not enough for everyone’s future.
·        Create Energy the natural way…….
·        Save Energy and Environment…….
·        Use of battery vehicles will help to reduce the consumption of other fuels, noise and air pollution.
·        Use more star rating equipment to save more energy……..
·        If not now…..When? If not me……Who?....
Save energy for a bright future.


·       MORE ENERGY CONSERVED , MORE THE PLANET LIFE IS RESERVED
·       ENERGY MISUSED CANNOT BE EXCUSED
·       Manage energy well, To avoid damage and hell!
·       Energy can’t be created but it can be destroyed. Save it!
·       ” SAVE ENERGY, SAVE MOTHER EARTH TO SAVE YOUR CHILD.”
·       Save Energy for brighter future
·       Today’s wastage is tomorrow’s shortage.
·       Make conservation a worldwide innovation.
·       Energy conservation… A little less now. A little more for the future
·       You have the power today, to change tomorrow.
·       Energy misused today, can not be excused tomorrow.
·       SAVE Energy, Save Mankind.
·       Spare a Watt; Save a Lot
·       Because sometimes less really is more.
·       SAVE ENERGY,SAVE LIFE
·       You can stop Energy Dysfunction
·       Don’t waste your energy, ride a bike and use it


Thursday, May 1, 2014

ગુજરાત -ડે

    ૦૧.૦૫.૨૦૧૪

       ૧ મે ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ......શુભેચ્છાઓ......



Wednesday, April 23, 2014

ડો. અભય વસાવડા નો ઇન્ટરવ્યું.

૨૩.૦૪.૨૦૧૪.
આજે મારા  કલીગ/ મિત્ર ડો. અભય વસાવડા નો ઇન્ટરવ્યું......


All  friends would like to read this interview of Dr.Abhay Vasavada -of international repute...taken by Margi Mehata.. appeared in Margi Monthly Magazine of March...2014....."ગળા મા ભરાવેલ સ્ટેથોસ્કોપ ની થ્રીલ બહુજ હોય પણ દરેક ડોકટરે યાદ રાખવું જોઈએ કે તેનો બીજો છેડો દર્દી ના દિલ પર હોય છે.."..વાહ દોસ્ત.....बहोत खूब डॉक्टर........निरुपम.....



Wednesday, April 16, 2014

Wonderful Story!!



૧૬.૦૪.૨૦૧૪.....આજે એક સુંદર વાર્તા ....

                     Wonderful Story!!



"Every single person on the planet has a story. Don't judge people before you truly know them. The truth might surprise you..." 

A 24 year old boy seeing out from the train's window shouted...

"Dad, look the trees are going behind!" dad smiled and a young couple sitting nearby, looked at the 24 year old's childish behavior with pity, suddenly he again exclaimed ... "dad, look the clouds are running with us!" the couple couldn't resist and said to the old man... "Why don't  you take your son to a good doctor?" the old man
smiled and said ... "i did and we are just coming from the hospital, my son was blind from birth, he
just got his eyes today..."

Every single person on the planet has story.
"Don’t judge people before you truly know them. the truth might surprise you...
think before you say something...!!!

(From email received...)

Wednesday, April 9, 2014

રામ નવમી-૦૮.૦૪.૨૦૧૪...

૦૯.૦૪.૨૦૧૪....
તારીખ-૦૮.૦૪.૨૦૧૪..ચેત્ર-સુદ નોમ...રામ નવમી....સર્વે ને જય સિયારામ.....

" ઘર એટલે શું? ઘર એટલે વિચાર તીર્થ,કર્મ તીર્થ,અને ભાવના તીર્થ!!
ઘરમાં બદરી- કેદાર અને ઘરમાં જ કાશી! ઘર મા જ મક્કા ને ઘર મા જ મદીના! ઘર માં જ જેરુસલમ અને ઘર મા જ બેથલહમ .."ગુણવંત શાહ

“મન  નો મેલો માણસ હરતા-ફરતા નરક જેવો હોય છે.નિખાલસ હોવું એટલે મન થી નીરોગી હોવું.         જેવા હોઈએ તેવા પ્રગટ થવું એ જ ખરી આધ્યાત્મિકતા છે.નિખાલસતા સત્ય ની બહેનપણી છે.આખું દક્ષિણ ગુજરાત નિખાલસતા ધરાવનાર અનાવિલો અને પટેલો માટે જાણીતું છે.વારંમવાર મે સુરત ને “નિખલાસતા ની રાજધાની તરીકે બિરદાવ્યું છે.અસ્સલ સુરતી ના પેટમાં પાપ ના ટકે.હૈયે તે હોઠે!!!”  
                                                        ગુણવંત  શાહ
“ માદળિયાં અને તાવીજ વચ્ચે  તફાવત શું?
માળા અને તસબી વચ્ચે તફાવત શું?
દ્રાક્ષ અને અંગુર વચ્ચે તફાવત શું?
પ્રાર્થના અને બંદગી વચ્ચે તફાવત શું?
મંદિર ના ધુમ્મટ અને મસ્જીદ ના ના મિનારા પર નું
અનંત  આકાશ એકજ છે.
મહંત અમે મુલ્લા
આકાશ ના પણ ભાગલા પડે છે.
એમનાથી સાવધાન!!
આ છે કબીર વૃતિ!!

કરુણા સર્વથા સેક્યુલર છે.અહિંસા ભેદભાવ થી પર છે.
પ્રેમ સંકુચિતતા ને નથી ગાંઠતો .
ક્ષમા શત્રુતાનો સ્વીકાર નથી કરતી.
ગાંધીજી એ કહ્યું: સત્ય એજ પરમેશ્વર.
બુદ્ધ કરુણા મૂર્તિ હતા.
મહાવીર અહિંસાચાર્ય હતા.
ઈસુ પ્રેમ  ના મસીહા હતા.
મહમદ ક્ષમા અને નમ્રતા ના પયંગબર હતા.
ગાંધીજી સત્ય ના ઉપાસક હતા.
જે ઉમદા બાબત ને કારણે સમાજ ટકી  જાય છે તે ઘટનાને રામમર્યાદા કહે છે.
અને કૃષ્ણ ધર્મ સંસ્થાપના કહે છે.     
                                      ગુણવંત  શાહ

Saturday, April 5, 2014

.લવએન્ડ હેઈટ નો સબંધ

૦૫.૦૪.૨૦૧૪...
.લવ એન્ડ  હેઈટ નો સબંધ 

                                    

લવ એન્ડ હેઈટ નો  સબંધ
Varun Gandhi praises Rahul Gandhi
BJP leader Varun Gandhi praises cousin and Congress Vice President Rahul Gandhi, says he has done good work in Amethi
ઉપરોક્ત સમાચાર પછી ખૂબજ ઉહાપોહ મચી ગયો અને મેનકા ગાંધી એ વરુણ ને સલાહ આપી કે "use your brain more than your heart."
આમ તો આપણે અસંખ્ય લોકો ના સંપર્ક મા આવતા હોઈએ છીએ.અને અનેક લોકો સાથે આપણને પ્રેમ/લાગણી નો સબંધ હોય છે.કેટલાક લોકો નો દેખાવ,વાણી,વર્તન આપણ ને સંમોહિત કરે છે. અને વળી કેટલાક લોકો તરફ આપણ ને કોઈ પણ કારણ વગર પ્રેમ,માન ની લાગણી થાય છે.
કેટલાક લોકો  લોકો તરફ આપણ ને સકારણ કે અકારણ ચીડ પણ હોય છે.તો કેટલાક  લોકો પોતાનાં  દેખાવ,વાણી વર્તન કે સ્વભાવ  થી આપણ ને અપ્રિય હોય છે.આવાં લોકો પ્રત્યે આપણ ને માન,પ્રેમ ની લાગણી થતી નથી.
પરંતુ કેટલાક સબંધો લવ-હેઈટ ના પણ હોય છે.જેમાં એક વ્યક્તિ અન્ય વ્યક્તિ ને ધિક્કારતી હોવા છતાં તેને તે બીજી વ્યક્તિ માટે પ્રેમ,માન પણ હોય છે...જરા ના સમજાય તેવી વિચિત્ર વાત હોવા છતાં આ એક હકિકત છે.લવ-હેઈટ ના સબંધ ના કેટલાક  ઉદાહરણ જોઇએતો લવ અને હેઈટ નો સબંધ:
(૧)જવાહરલાલ નહેરુ અને રામમનોહર લોહિયા વચ્ચે નો સબંધ
(૨) જવાહરલાલ નહેરુ અને ફિરોઝ ગાંધી વચ્ચે નો સબંધ
(૩) ઇન્દુલાલ યાજ્ઞિક અને મોરારજી ભાઈ વચ્ચે નો સબંધ
(૪) વરુણ ગાંધી અને રાજીવ ગાંધી વચ્ચે નો સબંધ   
અન્ય આવાં ઉદાહરણો આપના ધ્યાન/ખ્યાલ મા હોય તો લિસ્ટ મા ઉમેરવા  વિનંતી છે...