Monday, April 15, 2013

ઘર---૨૨..

૧૫.૦૪.૨૦૧૩.....આજે ઘર---૨૨...


“ઘરમાં રહું છું હું, ને મુજમાં રહે છે ઘર,

લોહી બની સદા આ નસમાં વહે છે ઘર !

હોઉં છું જ્યારે ઘરમાં કિંમત નથી કશીયે,

છેટો પડું તો પળપળ કાં સાંભરે છે ઘર ?”
                                                  ------મોહન મઢીકર

Sunday, April 14, 2013

ઘર--૨૧

૧૪.૦૪.૨૦૧૩.....આજે... ઘર--૨૧





“A house is built of logs and stone,
Of tiles and posts and piers;
A home is built of loving deeds 
That stand a thousand years."


Saturday, April 13, 2013

ઘર-૨૦

૧૩.૦૪.૨૦૧૩.....આજે ઘર-૨૦...........



                               "જો માનવીને સુંદર ઘર બાંધતા આવડેતો,
                   તેવા ઘરમાં સુંદર રીતે જીવતાં કેમ ન આવડે?"

Friday, April 12, 2013

ઘર-૧૯...

૧૨.૦૪.૨૦૧૩ .....આજે ઘર-૧૯...


 “ With Money You Can Buy A House,
                       BUT
                  Not A Home.”
  

Thursday, April 11, 2013

ઘર-૧૮


       ૧૧.૦૪.૨૦૧૩....આજે ઘર-૧૮.....




                             "જો માનવીને સુંદર ઘર બાંધતા આવડે,
              તો તેવા ઘરમાં સુંદર રીતે જીવતાં કેમ ન આવડે ?"

Sunday, April 7, 2013

ઘર-૧૭


૦૭.૦૪.૨૦૧૩.....આજે ઘર----૧૭....
                     “મકાન (House) અને ઘર (Home) વચ્ચે તફાવત હોય છે.      
               હજારો વષૅ જૂની આ ઘર........
                      નામની ધટના માનવજીવન ને રળિયામણું બનાવતી રહી છે.
                         ક્યારેક તૂટેલી છાપરાવળી ઝૂંપડીમા પણ.....
                ભર્યુ, ભાદર્યુ  એક ઘર કિલ્લોલતું હોય છે.
                   આનંદ નુ ઉપસ્થાન મકાન નહિ  ઘર જ છે.” 

Friday, April 5, 2013

ઘર-૧૫

૦૫.૦૩.૨૦૧૩........આજે ઘર-૧૫ .....


   “ A successful Husband is one,
       Who makes more money than
         His Wife can spend.
           A successful Wife is one,
           Who can find such Husband.”