Monday, April 25, 2011

મિત્રો માટે (૩) ...........


                  ૨૪.૦૪.૨૦૧૧ ........ મિત્રો માટે (૩) ...........

Dear Friend,…..


તમારા જેવા મિત્રો મારી મૂડી છે,
  એથી વધુ બીજી કઈ વાત રૂડી છે?
   બીજી તો સહુ ચીજ મામૂલી છે,
   મિત્રો  ઈશ્વર ની ભેટ અણમોલી છે.

No comments: