Wednesday, April 27, 2011

મિત્રો માટે (૫) ...........


                             ૨૬.૦૪.૨૦૧૧ ........ મિત્રો માટે (૫) ...........

Dear Friend,…..


દોસ્તી માં જીવજો દોસ્તી માં મરજો,
 હિંમત ના હોય તો દોસ્તી ના કરજો,
         જિંદગી નથી અમને દોસ્તો થી વ્હાલી,
     દોસ્તો માટે  છે  જિંદગી અમારી


No comments: