૨૬.૧૦.૨૦૧૧/૨૭.૧૦.૨૦૧૧ .........દીપાવલી/નૂતન વર્ષ
આજે દિવાળી .....વિક્રમ સવંત ૨૦૬૭ નો છેલ્લો દિવસ........
આવતી કાલ...થી...વિક્રમ સવંત ૨૦૬૮ નો પ્રારંભ..........
હિમાલય ની શિતળતા,
ગંગા ની પવિત્રતા,
અને માનસરોવરની સ્ફટિકમય શુદ્ધતા,
આપના આત્મા અને અંતઃકરણ ને,
દિવ્યતા સભર બનાવો એજ શુભ કામના.
નવલા વર્ષનું પરોઢ, આપ
સૌના સોનેરી સોણલાં સાકાર કરે……!!
સર્વે ને દીપાવલી /નૂતન વર્ષ ની શુભ કામનાઓ ..........
No comments:
Post a Comment