૧૬.૦૯.૨૦૧૧......... આજે વિશ્વ ઓઝોન દિવસ
વિશ્વ ઓઝોન દિવસ
16SEP
વિશ્વ ઓઝોન દિવસ દર વર્ષે ૧૬ સપ્ટેમ્બરે ઉજવાય છે. ૧૯૯૫થી ૧૬ સપ્ટેમ્બરે દર વર્ષે ઓઝોન સ્તર સંરક્ષણ માટે વિશ્વ ઓઝોન દિવસ ઉજવાય છે. યુનાઇટેડ નેશન્સ, ઓઝોન સ્તરની સાચવણી માટે આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે આ દિવસે જાહેર કર્યો છે. આ દિવસે મોન્ટ્રેલ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કરવામાં આવે છે.
No comments:
Post a Comment