Wednesday, March 5, 2014

પરિણય નામ છે સંસારયજ્ઞે ભેળા તપવાનું,

૦૫.૦૩.૨૦૧૪......



"પરિણય નામ છે સંસારયજ્ઞે ભેળા તપવાનું,
પ્રણયના સાત પગલાંથી નવી કેડીઓ રચવાનું;
વફાનું બાંધી મંગળસૂત્ર પોતે પણ બંધાવાનું,
વટાવી ઉંબરો હુંનો, ‘અમેના ઘરમાં વસવાનું !"
-વિવેક મનહર ટેલર

No comments: