Saturday, February 11, 2012

૩૧.૧૦.૨૦૧૦


આજે ૩૧.૧૦ સરદાર સાહેબ ની જન્મજયંતી અને ઇન્દિરાજી ની પુણ્ય તિથી....



દીર્ઘ દ્રષ્ટા સરદાર વલ્લભભાઈ પટેલ

સરદાર વલ્લભભાઈ પટેલ (૩૧ ઓક્ટોબર ૧૮૭૫ - ૧૫ ડિસેમ્બર ૧૯૫૦)

ગાંધીજી ની હત્યા પછી અચાનક રેડીઓ પર શોકગ્રસ્ત ગીતો શરુ થયાં .તે જમાનામાં ટી.વી. ન હતાં.ઉદઘોષકે જણાવ્યું રાષ્ટ્રપિતા ગાંધી હવે આપણી વચ્ચે રહ્યા નથી .તે પછી પંડિત જવાહરલાલ નહેરુ રેડીઓ પર આવ્યા અને તેમણે કહ્યું કે એક પાગલ માણસે બાપુ ની ગોળી થી હત્યા કરી....તેમનો કંઠ રૂંધાય ગયો...ત્યાર બાદ સરદાર વલ્લભભાઈ પટેલ રેડીઓ પર આવ્યા તેમણે કહ્યુંકે... મહાત્મા ગાંધીની હત્યા થઇ છે.એક હિંદુ નામે નાથુરામ ગોડસે એ ગોળી ચલાવી છે.આ કરુણ પ્રંસંગે સરદાર સાહેબે સ્વસ્થતા ગુમાવી ન હતી અને હ્ત્યારાનાં નામ અને ધર્મ નો ઉલ્લેખ કરી તેમણે આખા દેશ ને કોમી રમખાણ માં થી ઉગારી લીઘો હતો.

આમ તેની દીર્ધ દ્રષ્ટિ આવા સંજોગમાં પણ કામ લાગી.







                                                        Gandhi, Indira (1917-1984)



                                                          (19.11.1917 to 31.10.1984)

"I don't mind if my life goes in the service of the nation. If I die today every drop of my blood will invigorate the nation."

(Assassinated by Sikh militants the following day.)

“We cannot perform miracles, we have no magic wand, But we have some thing close to it. And that is our ability to work hard, to sacrifice and to demonstrate our determination and integrity in working for the welfare of the poor.”
૧૧.૧૧.૨૦૧૦



આજ ની પોસ્ટ વિચાર જગત માં થી સાભાર .......


ફેમસ ગેઇમ - શો "કૌન બનેગા કરોડપતિ-૪"નાં એક સ્પર્ધક અંતિમ લક્ષ્યની અણી પર પહોંચી ચૂકી ગયા.


પોતાને મુસ્તાક સમજતો આદમી, (ખરાબ) સમય આગળ ઝૂકી પડ્યો અને


" समय समय बलवान है, नही किन्तु मनुष्य !! "


વાત જાણે સાચી પાડી ગયો.




કિનારે પહોચેલા વહાણની ડૂબ્યાની વાત છે ,


ને માઈલો કાપ્યા બાદ અંતર ખૂટ્યાની વાત છે .






આકાશને આંબવા નીકળેલ વિહગની હાફ્યાની વાત છે,


ને એક હાથ છેટે જ શ્વાસ ખૂટ્યા ની વાત છે .






ખેલનાં નામે નીકળેલ આદમીની હાર્યાની વાત છે ,


ને જીવનનાં ખેલમાં ક્યાં અટકવું એ શીખ્યાની વાત છે .






મુસ્તાક માનવીની સમય આગળ ઝૂક્યાની વાત છે ,


ખેલજીવન હો, કે જીવનખેલ વિટંબણામાંથી સરક્યાની વાત છે .






- જગત અવાશિયા





~: શુભ દિપાવલી

૦૬.૧૧.૨૦૧૦




~: શુભ દિપાવલી :~



જીવનમાં વર્ષો ઉમેરાતાં જાય છે,

આ ‘નૂતન’ વર્ષે ,

જીવન ઉમેરીએ તો કેવું ?!!

નવલા વર્ષનું પરોઢ, આપ

સૌના સોનેરી સોણલાં સાકાર કરે……!!















नव वर्ष है….. नव हर्ष हो



नव वर्ष है….. नव हर्ष हो

एक नई सुबह का स्पर्श हो ….

नव कामना का एहसास हो

नव कल्पना का वास हो

नव यौवन का उल्लास हो

नव कोपल का आभास हो

नव वर्ष को धारण करे

नव किरणों का स्वागत करे ….

नव वर्ष है …नव हर्ष हो….

नव युग बने नव पुरु चुने

जो खो गया उसे बिदा करे

नव मीत का स्वागत करे ….

है प्राथना बस यह प्रभु

नव वर्ष शान्ति का वर्ष हो …

सद्भावना का वास हो

सच्चाई का भी साथ हो

मनोविकारों से नाता मिटे

मिलाप में जीवन कटे

बुराई का विसर्जन करे

नफरत का व्यक्तित्व शून्य करे

हो दिलो में जीने देने की आस

नव निर्माण का हो अथक प्रयास

नव कृति की नींव धरे

नव वर्ष का आह्वान हो

नव वर्ष है नव हर्ष हो

मंगलमय आपका ये वर्ष हो….

(संकलित काव्य)
૧૦.૧૨.૨૦૧૦

                                Friend


Let all my friends be healthy and happy forever...!
GOD said: But for 4 days only....!


I said: Yes, let them be a Spring Day, Summer Day,
Autumn Day, and Winter Day.

GOD said: 3 days.
I said: Yes, Yesterday, Today and Tomorrow.

GOD said: No, 2 days!

I said: Yes, a Bright Day (Day time) and Dark Day (Night time).

GOD said: No, just 1 day!

I said: Yes!

GOD asked: Which day?

I said: Every Day in the living years of all my friends !  

GOD laughed, and said: All your friends will be healthy and happy Every Day!




Friday, February 10, 2012

मुकेश



આજે  મુકેશજી ને શ્રદ્ધા સુમન સહ .......નાનકડી ઝલક .......તેમણે ગયેલું સુંદર મજાનું
 ગુજરાતી  ગીત.

 मुकेश


मुकेश चन्द्र माथुर (जुलाई २२, १९२३, दिल्ली, भारत - अगस्त २७, १९७६), लोकप्रिय तौर पर सिर्फ़ मुकेश के नाम से जाने जाने वाले, हिन्दी सिनेमा के एक प्रमुख पार्श्व गायक थे।
मुकेश की आवाज़ की खूबी को उनके एक दूर के रिश्तेदार मोतिलाल ने तब पहचाना जब उन्होने उसे अपने बहन की शादी में गाते हुए सुना । मोतिलाल उन्हे बम्बई ले गये और अपने घर में रहने दिया । यही नही उन्होने मुकेश के लिये रियाज़ का पूरा इन्तजाम किया । इस दौरान मुकेश को एक हिन्दी फ़िल्म निर्दोश (१९४१) में मुख्य कलाकार का काम मिला । पार्श्व गायक के तौर पर उन्हे अपना पहला काम १९४५ में फ़िल्म पहली नज़र में मिला । मुकेश ने हिन्दी फ़िल्म में जो पहला गाना गाया वह था दिल जलता है तो जलने दे जिसमें अदाकारी मोतिलाल ने की । इस गीत में मुकेश के आदर्श गायक केएल सहगल के प्रभाव का असर साफ साफ नजर आता है।
.......
१९७४ में मुकेश को रजनीगन्धा फ़िल्म में कई बार यूं भी देखा है गाना गाने के लिये राष्ट्रिय पुरस्कार मिला ।
१९७६ में जब वे अमरीका के डिट्रोय्ट शहर में दौरे पर थे तब उन्हे दिल का दौरा पडा और उनकी म्रुत्यु हुई ।
સ્વર : મુકેશ
સંગીતકાર : કલ્યાણજીભાઇ
ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું,
આ જગત જન્મ્યું જ્યારથી, ચાલ્યા જ કરું છું ચાલ્યા જ કરું છું
સંસારની પગથારને કોઈ ઘર નથી,
મારા જ ઘરમાં ક્યાં જવું એ મુજને ખબર નથી,
શ્રધ્ધાનો દીવો દિલમાં પ્રગટાવ્યાં કરું છું ચાલ્યા જ કરું છું
હસ્તી નથી એની જ હસ્તી ધારી લઇને,
બુધ્ધિ કરે જો પ્રશ્ન એને મારી લઇને,
મંદિરમાં જઈ ઘંટને બજાવ્યા કરું છું ચાલ્યા જ કરું છું

વિશ્વ ઓઝોન દિવસ


૧૬.૦૯.૨૦૧૧......... આજે વિશ્વ  ઓઝોન દિવસ


વિશ્વ ઓઝોન દિવસ
16SEP






વિશ્વ ઓઝોન દિવસ દર વર્ષે ૧૬ સપ્ટેમ્બરે ઉજવાય છે. ૧૯૯૫થી ૧૬ સપ્ટેમ્બરે દર વર્ષે ઓઝોન સ્તર સંરક્ષણ માટે વિશ્વ ઓઝોન દિવસ ઉજવાય છે. યુનાઇટેડ નેશન્સ, ઓઝોન સ્તરની સાચવણી માટે આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે આ દિવસે  જાહેર કર્યો છે. આ દિવસે મોન્ટ્રેલ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કરવામાં આવે છે.


Thursday, February 2, 2012

અદભુત અનુભવ ...


૦૨.૦૨.૨૦૧૨......

આજે સિંહ દર્શન ..........અદભુત અનુભવ ......


તારીખ ૨૮.૦૧.૨૦૧૨,૨૯.૦૧.૨૦૧૨ અને ૩૦.૦૧.૨૦૧૨..... આ ત્રણ દિવસ જીવન ના ખૂબજ યાદગાર દિવસો રહ્યા.તા.૨૮/૨૯ માળિયા,સાસણ-ગીર,ગીર ના જંગલ માં ફરવાનું થયું.
તા. ૨૮ નારોજ માળીયામાં સ્નેહી શ્રી ભટ્ટ સાહેબ તેમજ શ્રી ફુલેત્રા ભાઈ પરિવાર નું અદભૂત  આતિથ્ય સત્કાર માણ્યું....જિંદગીભર સ્વાદ  ના ભુલાય તેવું  કાઠીયાવાડી ભોજન આરોગ્યું. 
(કાઠીયાવાડ નાઆતિથ્ય સત્કાર નો ચી જગત ને પ્રથમ અનુભવ .....)

રાત્રે  કિરણભાઈ,ભાભી,કિરણબેન,પાર્થ,જગત ,ભટ્ટસાહેબ ,ફૂલાત્રાભાઈતથા ચી. ભાઈ મૌલિક 
 સાથે કરેલ ગીર ના જંગલ  નો પ્રવાસ અવિસ્મરણીય હતો.અંધારી રાત્રીમાં ,ટમટમ તારલાઓ વચ્ચે ,કેડી રસ્તા પર ફરવાનો પ્રથમ અનુભવ હતો.નીરવ શાંતિ માં સિહ ની ડણેક સાંભળી અદભુત રોમાંચ નો  અનુભવ  થયો.
તા.૨૯ ના રોજ વહેલી સવારે વનવિભાગ ની જીપ્સી જીપ માં ગીરમાં ફર્યા.સસલાં, હરણ,મોર સાબર, શિયાળ વન્ય પશુપંખી ને તો જોયાજ પરંતુ જંગલ ના રાજા ને જોવાની જે ઈચ્છા હતી તે પણ ફળીભૂત થઇ.સિહ ના ટોળાં ના હોય યુક્તિ ને ખોટી ઠેરવતો અનુભવ..........
......ન ભૂતો ...ન ભવિષ્યતિ ......એક સાથે ૯ સિહ ....મારણ પાસે,એક મસ્તી થી મિજબાની માણતો,એક- બે સિહ આમતેમ આંટા મારતા અને બાકી ના આરામ ફરમાવતા જોયા.....વળી ૧૦ મો સિંહ  વિરુદ્ધ દિશામાંથી પાણી પી ને આવતો જોયો.અદભુત રોમાંચ .અકલ્પનીય દ્રશ્ય હતું એ.......
તા. ૨૯ ના રોજ સાંજે દેવાળિયા પાર્ક માં બે સિંહ...સિંહ –સિંહણ ફરી જોયા.
તા. ૩૦ ના રોજ દાદા સોમનાથ ના દર્શન નો લાભ લીધો.ઝેડ પ્લસ સલામતી સોમનાથ ની....સૃષ્ટિ નો સર્જનહાર ઝેડ પ્લસ સલામતી માં .....માનવી કેટલો હદે અમાનવીય થઇ ગયો છે......
તા. ૩૦ ની રાત્રે જેતપુર -ગોંડલ વચ્ચે મોદીજી ના  ઝેડ પ્લસ સલામતી ના કાફલા ને  નિહાળવાની પણ તક મળી......
આ ત્રણ  દિવસો તો ખુબ જ યાદગાર દિવસો રહ્યા.......અને તેનું સંપૂર્ણ શ્રેય જાય છે ,,,,,,શ્રી ભટ્ટસાહેબ,ફૂલેત્રાભાઈ,કિરણભાઈ અને ભાઈ શ્રી મૌલિક ને ........મિત્રો તમારો ખુબ ખુબ આભાર...આભાર ......આભાર ..... ધન્યવાદ.......