૨૮.૦૯.૨૦૧૧
આજે સ્વર સામ્રાજ્ઞી લતાજી નો જન્મદિવસ ........અનેક શુભેચ્છાઓ સહ ...........
લતા મંગેશકર
ભારત રત્ન લતા મંગેશકર (જન્મ સપ્ટેમ્બર ૨૮, ૧૯૨૯ ઇંદોર), ભારતની સૌથી ખ્યાતનામ ગાયીકા છે. તેમની કારકીર્દી છ દાયકા ચાલેલી છે. આમતો તેમણે બીનફીલ્મી ગીતો પણ ગાયાં છે, પણ તેઓને તેમની ખ્યાતિહિન્દી પાર્શ્વ ગાયિકા તરીકે મળી. પોતાની બહેન આશા ભોંસલે સાથે તેઓનું પ્રદાન હિન્દી ફિલ્મ સંગીત માં સૌથી મોટું ગણાય છે.
લતાજી એ ગુજરાતીગીતો પણ ગાયા છે. જેમાં
§ માને તો મનાવી લેજો રે, ઓધાજી રે મારા વાલાને વઢીને કેજોરે.....
§ દીકરી તો પારકી થાપણ કહેવાય ....
§ વૈષ્ણવ જનતો ....
§ હે કાનુડા તોરી ગોવાલણ ...
જેવા લોકપ્રીય ગીતો, ભજનો,પ્રભાતિયા નો સમાવેશ થાય છે.
No comments:
Post a Comment