૨૬.૦૩.૨૦૧૩ ....આજે ઘર-૯.......
ઘર-૯
“પ્રત્યેક ઘર માં............
એક એવું ધબકતું હ્રદય હોય છે,
જે કદિ પોતાને માટે નથી ધબકતું.”....જેને
મા કહે છે....
“ઘર કોઇ જગ્યા નથી, ઘર કોઇ સમયદ્દિપ નથી,
ઘર નો કોઇ માલિક નથી હોતો,
અને..........
ઘર નું કોઇ સરનામું નથી હોતું,
No comments:
Post a Comment