૨૮.૦૩.૨૦૧૩ આજે ઘર-૧૧
ક્યારેક ઘર માં......
એકતારા નો મંગળ ધ્વનિ સતત સંભળાતો રહે છે,
એ મંગળ ધ્વનિ.......
ઘર ના ખૂણે,ખૂણે ફરી વળે છે, લોકો તેને “માતા” કહે છે.
No comments:
Post a Comment