Friday, March 29, 2013

ઘર-૧૨

                                     ૨૯.૦૩.૨૦૧૩......આજે ઘર.....૧૨



ઘર આપણાં સપનાં નુ ઉપવન છે,
અને આપણાં મનગમતા પાગલપણા નો વિસામો છે.
એક વાત ચોક્કસ છે કે,
  સંવાદિતતા એ ઘર ની શોભા છે.

No comments: