૦૫/૦૮/૨૦૧૭..(૬૯)..સલીલ ચૌધરી
સંકલિત...... ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ...
એક
વાર કેલિફોર્નિયાના એક ખુબ મોટા ભારતીય વાજિંત્રોના સ્ટોરમાં એક સાવ સામાન્ય
પહેરવેશમાં એક નવયુવાન જાય છે. ત્યાં વાજિંત્રો ખરીદનાર મોટા મોટા મહાનુભાવો વચ્ચે
આ યુવાન પર કોઈ સેલ્સ વાળું ધ્યાન આપતું ન હતું. એવામાં ક્રિસ્ટિના
નામની એક સેલ્સ ગર્લ કૃત્રિમ હાસ્ય સાથે પૂછે છે
" હું આપની શું મદદ કરું ?
" હું આપની શું મદદ કરું ?
યુવાન
: "આ છેક ઉપરના રેક પર છે એ સિતાર બતાવો "
ક્રિસ્ટિના
: " અમારા માલિકની કડક સૂચના છે કે એ સિતાર કોઈ પણ ને હાથમાં આપવી નહિ,
તમને ખબર છે-આ બાઝ સિતાર
છે જેવા તેવા તો આના તાર ને અડકી પણ ન શકે "
યુવાન
: "તમે આને બોઝ કહો બાઝ કહો પણ હું આ સિતારને સુરબહાર કહું છું "
ઘણી
બધી બહેસ થાય છે અંતે સ્ટોરના માલિક ડેવિડ ત્યાં આવે છે અને ક્રિસ્ટિનાને બીજા કામ
પર મોકલી અને આ નવયુવાન સાથે પોતે વાત કરે છે. સિતાર નીચે ઉતારવામાં આવી અને એ
યુવાને સિતાર હાથમાં લઇ એનો તાર છેડ્યો અને રાગ ખમાજ વગાડી સંભળાવ્યો. આખો સ્ટોર
સ્તબ્ધ થઇ ગયો પૂરું થતા એક શાંતિ છવાઈ જાય છે.
ડેવિડ
અત્યંત પ્રભવિત થઈને કહે છે કે.."બોલ યુવાન હું તારા શું કામમાં આવી
શકું...? "
યુવાન : "આ સુરબહાર મારે ખરીદવી છે "
યુવાન : "આ સુરબહાર મારે ખરીદવી છે "
ડેવિડ
: "આ તો અણમોલ છે આની કોઈ કિંમત લગાવી ન શકાય પણ હું તને આ ભેટમાં આપું છું
"
ક્રિસ્ટિના
અંદરના રૂમ માંથી સાંભળતી હોય છે ત્યાંથી આવી ને રડી પડે છે અને કહે છે :
" હું હંમેશા ભારતીયોને નીચા જોતી આવી છું પણ આજે તમને મળીને મારી ભૂલ સમજાઈ. હું માફી માંગુ છું...
તમે મને ફરી મળો કે નહીં ખબર નથી પણ યાદગિરી માટે આ ડોલરની નોટ પર કૈક લખી આપો "
" હું હંમેશા ભારતીયોને નીચા જોતી આવી છું પણ આજે તમને મળીને મારી ભૂલ સમજાઈ. હું માફી માંગુ છું...
તમે મને ફરી મળો કે નહીં ખબર નથી પણ યાદગિરી માટે આ ડોલરની નોટ પર કૈક લખી આપો "
ડોલરની
નોટ હાથમાં લઇ અને પેલો યુવાન એના પર લખે છે.....
સલીલ ચૌધરી
સલીલ ચૌધરી
સલીલદાએ
એક ખુબજ જાણીતા ગીતમાં આ જ સુરબહાર વગાડીને રાગ ખમાજ નો ઉપયોગ કર્યો છે
એ
ગીત કયું....?
જવાબ
હતો...
ઓ
સજના ......
બરખા બહાર આઈ !
બરખા બહાર આઈ !
સંકલિત
No comments:
Post a Comment