૧૦/૦૮/૨૦૧૭..(૭૩)..Charlie Chaplin...
સમજવા જેવી નાની સત્ય ધટના
સંકલિત...... ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ
સમજવા જેવી નાની સત્ય ધટના
" જૂઠું સોનુ
ક્ષણિક ચમક દે , સાચા સોના ની ચમક
હંમેશા હોય છે "
એક વાર સાંજના
સમયે મહાન અભિનેતા ચાર્લી ચેપ્લિન બજારમાં ફરવા માટે નીકળ્યા. એમણે એક જાહેરાત
વાંચી.
જાહેરાત અભિનય સાથેની વેશભુષા અંગેની હરીફાઇની
હતી જેમા ચાર્લી ચેપ્લિનની ભૂમિકા ભજવવાની હતી. વિજેતા માટે મોટી રકમનું ઇનામ પણ
હતું.
ચાર્લી ચેપ્લિને
પોતાના પાત્રની આ વેશભુષાની જાહેરાત જોઇ એટલે એને ગમ્મત સુજી. વેશ પલ્ટો કરીને
જાહેરાતમાં દર્શાવેલા સ્થળે એ પહોંચી ગયો.
અને હરિફાઇમાં
ભાગ લેવા માટેનું ફોર્મ ભર્યુ. હરિફાઇમાં ભાગ પણ લીધો. પોતાના અનેક ડુપ્લીકેટની
સાથે આ ઓરીજનલ અભિનેતાએ પણ સ્ટેજ પર પરફોર્મન્સ આપ્યું. કાર્યક્રમ પૂર્ણ થતા
પરિણામ જાહેર કરવામાં આવ્યુ.
પોતાના જ અભિનય
અને વેશભુષાની હરિફાઇમાં ચાર્લી ચેપ્લિન પોતે જ હારી ગયો.
વિજેતા કોઇ
ડુપ્લિકેટ બન્યો.
ચાર્લી ચેપ્લિને
હસતા હસતા કહ્યુ, “ દેખાડો કરનારો
જીતી ગયો
અને સાચો હતો તે
હારી ગયો. મારા દેખાવ સાથે મેચ થનારા એમાના કોઇ મારા વિચાર કે આચાર સાથે મેચ થતા ન
હતા.
વિજેતા થયેલા માણસની જીત કરતા મને મારી હારનો
વધુ આનંદ છે કારણકે હું જાણું છું કે હું જ સાચો ચાર્લી ચેપ્લિન છું.”
દેખાડો કરવામાં
કોઇ આપણાથી આગળ નીકળી જાય એવુ બને, પણ વિચાર અને આચાર આપણા પોતાના જ હોઇ છે અને એ
જ તો આપણો સાચો પરિચય છે.
Quotes!!! .....By...Charlie Chaplin
This is a ruthless world
and one must be ruthless to cope with it.
I went into the business
for the money, and the art grew out of it. If people are disillusioned by that
remark, I can't help it. It's the truth.
I have no further use for
America. I wouldn't go back there if Jesus Christ was President.
I am for people. I can't
help it.
I don't believe that the
public knows what it wants; this is the conclusion that I have drawn from my
career.
Why should poetry have to
make sense?
Nothing is permanent in
this wicked world - not even our troubles.
We think too much and
feel too little.
Failure is unimportant.
It takes courage to make a fool of yourself.
A tramp, a gentleman, a
poet, a dreamer, a lonely fellow, always hopeful of romance and adventure.
Life could be wonderful
if people would leave you alone.
Charlie Chaplin's 3 Heart Touching
Statements:
(1) Nothing is Permanent in this
World, not even our Troubles.
(2) I like Walking in the Rain, because No Body can see my Tears.
(3) The Most Wasted Day in Life is the Day in which we have not Laughed.
LIFE is to Enjoy with Whatever you have with You, Keep Smiling...!
ONE Good FRIEND is equal to ONE
Good Medicine...!
Six Best Doctors
In the World....
1. Sunlight
2.
Rest
3. Exercise
4. Diet
5. Self Confidence
6. Friends
Maintain them in all
Stages of Life and
Enjoy healthy life...!
If you see the Moon...
You see the Beauty of God.....!
If you see the Sun...!
You see the power of God....
And....
If you see the Mirror,
You see the Best Creation of GOD...!
So, Believe in YOURSELF.
We all are Tourists & God is our
Travel Agent
Who has already fixed
All our Routes, Reservations
& Destinations
So....
Trust him & Enjoy the
"Trip" called LIFE...!!
Life will never
Come Again!
Live Today..!
સંકલિત
No comments:
Post a Comment