૩૦/૦૫/૨૦૧૭....બોધ કથા-૧૬..મેનેજમેન્ટનો બોધપાઠ..
સંકલિત...... ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ....
સંકલિત...... ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ....
મેનેજમેન્ટનો બોધપાઠ...unknown
જંગલ માં એક દિવસ સવાર સવારમાં એક સિંહ પોતાની ગુફાની બહાર આરામથી
બેઠો હતો અને તડકાનો આનંદ લઇ રહ્યો હતો. એટલા માં એક શિયાળ ત્યાંથી નીકળે છે.
શિયાળ: " શું તમને ખબર છે કેટલા વાગ્યા?" કારણ કે મારી ઘડિયાળ ખરાબ થઇ ગઈ છે.

સિંહ: અરે! તારા માટે હું ખુબજ સરળતાથી ઘડિયાળ રીપેર કરી આપીશ.
શિયાળ: હમમમ, પરંતુ તેની કારીગરી ખુબજ અઘરી છે, અને તમારા નખ પણ ખુબ મોટા છે એટલે વધારે ખરાબ થવાની શક્યતા છે.
સિંહ: " અરે નહિ! ઘડિયાળ મને આપ હું બરાબર કરી આપીશ.
શિયાળ: " ખુબજ હસવા જેવી વાત છે, કોઈ આળસુ સિંહ ખુબજ મોટા નાખ સાથે આટલી જટિલ ઘડિયાળ રીપેર કરી શકે નહિ.
સિંહ: " ખરેખર કરી શકે, મને એક તક તો આપ.
પછી સિંહ ઘડિયાળ લઈને એની ગુફામાં જાય છે અને થોડી વાર પછી બહાર આવે છે ત્યારે તેના હાથ માં ઘડિયાળ હોય છે જે બરાબર ચાલતી હોય છે. શિયાળ આશ્ચર્યચકિત થઇને જતું રહે છે. અને સિંહ પાછો પોતાની જાત ને અહોભાવથી નિહાળતો નિહાળતો આરામથી તડકાની મજા લેવા લાગે છે.

એટલામાં એક વરુ ત્યાં આવે છે અને સિંહને જોઈ ને કહે છે કે
"શું હું આજે રાત્રે તમારે ત્યાં આવીને ટીવી જોઈ શકું ? મારું ટીવી ખરાબ થઇ ગયું છે."
સિંહ: અરે હું સરળતાથી તમારું ટીવી રીપેર કરી આપીશ.
વરુ: શું તમે મને મુર્ખ સમજો છો?, એક આળસુ સિંહ મોટા નખ સાથે ક્યારેય પણ ટીવી રીપેર કરી શકે નહિ.
સિંહ: "કઈ વાંધો નહિ. તમારે જોવું છે?
પછી સિંહ ટીવી લઈને એની ગુફામાં જાય છે અને થોડી વાર પછી બહાર આવે છે ત્યારે તેના હાથ માં ટીવી હોય છે જે બરાબર ચાલતી હોય છે.વરુ આશ્ચર્યચકિત થઇને જતું રહે છે. અને સિંહ પાછો પોતાની જાત ને અહોભાવથી નિહાળતો નિહાળતો આરામથી તડકાની મજા લેવા લાગે છે.
અંદર નો સીન:
ગુફાની અંદર એક ખૂણામાં કેટલાક નાના અને હોશિયાર સસલાઓ મોટામોટા ઓજારો સાથે કામ કરવામાં મશગુલ હતા. તેઓ કોઈ પણ જટિલ માં જટિલ કામ કરવાની કાબેલિયત ધરાવતા હતા. ગુફાના બીજા ખૂણામાં સિંહ પોતાની પત્ની સાથે આરામથી બેઠો બેઠો બધું જોઈ રહ્યો હતો.
બોધપાઠ:
તમે ખરેખર જાણવા માંગતા હોવ કે મેનેજર આટલા બધા પ્રખ્યાત (ફેમસ) શા માટે હોય છે, તો તેની દેખરેખ હેઠળ કામ કરતા માણસોને જુઓ.
મેનેજમેન્ટનો બોધપાઠ:
તમે એમ જાણવા માંગતા હોવ કે કોઈ એક વ્યક્તિને આટલો બધો યશ કેમ મળે છે, ત્યારે તેના અન્ડરમાં કામ કરતા લોકો વિષે પણ વિચારો.

No comments:
Post a Comment