૨૩/૦૯/૨૦૧૭..(૧૦૩)..નરેન્દ્ર મોદી..
परम आदरणीय और सम्माननीय प्रधान मंत्री,
श्री नरेंद्र मोदी जी,
સંકલિત...... ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ
ટશનનો ટેસડો:
ટશનનો ટેસડો:
વર્ષોથી એક વાત હું કાયમ કહેતો
આવ્યો છું. નરેન્દ્ર મોદી પાસે સેન્સ ઓફ ટાઈમિંગ અને આર્ટ ઓફ પ્રેઝન્ટેશન અદભુત છે, અજોડ છે. મેચલેસ. કોઈ પણ વાતને
કેમ ધમાકેદાર રીતે, પબ્લિકમાં
રસ જાગે ને એમને જલસો પડે એમ રજૂ કરવી એની એમની પાસે ઈશ્વરીય બક્ષિસ છે. એટલે કોઈ
પણ નેતા કરતા અત્યારે ભારતમાં એ તરત જ નાગરિકોનું ધ્યાન ખેંચી શકે છે. ક્રાઉડ
પુલર. ફિલ્મસ્ટાર કે ક્રિકેટર જેવો ચાર્મ ને આભા એ આ બાબતે ધરાવે છે , જે આપણા વયસ્ક રાજનેતાઓમાં
રેરેસ્ટ ઓફ રેર છે. માટે મોદીના ફેન્સ નથી, લવર્સ
છે. ( આ સ્ટેટમેન્ટ મેં 2007 માં
લખેલું પહેલી વાર એ વન્સ મોર ).
આટલું વાંચીને તરત જ કકળાટ ચાલુ
પડી જવાનો જાહેરમાં કે ખાનગીમાં કે પ્રજાના પૈસે તમાશો છે, દેશને બદલે પક્ષનો પ્રચાર છે.
ચૂંટણીલક્ષી માર્કેટિંગ છે, પરાણે
ભીડ ભેગી થાય છે, તાયફા
પાછળ ધુમાડો છે. હાલાકી જુઓ, ફલાણું
ચાલતું નથી ને ઢીકણું થતું નથી, આ
સમસ્યા છે ને તે મુશ્કેલી છે... ત્યાં આવા ઉત્સવ પોસાય ? વગૈરાહ, વગૈરાહ. મોટા ભાગે આ કાણમાં છાતી
કૂટવાનો કાર્યક્રમ સોશ્યલ મીડિયા પર મઁડાય છે. જેનાથી ખરેખરી જનતાને કોઈ જ ફરક
પડતો નથી. એમને નરેન્દ્રભાઈ ગમે છે. ઊલટું આવો શોરબકોર સાંભળીને ઉલટા એ વધુ ગમવા
લાગે છે,
બમણાં ઝનૂનથી ગમવા લાગે
છે. સમય જતાં ગમવામાં ઓટ આવી હોય તો નવી ભરતી એમાં આવે છે. સરવાળે એમની આ એકધારી
અક્કલ વગરની ટીકાઓથી એ નરેન્દ્રભાઇના સ્માર્ટ પોલિટિકલ ટ્રેપમાં આવી જાય છે.
ચર્ચાને લીધે ઇવેન્ટ ફોક્સમાં આવે છે, મેસેજ
મલ્ટીપલાય થાય છે, ફૂતૂહલ
વધે છે ને મોદી એમની આગવી વકતૃત્વ શૈલીથી આવા બધા પર ચુટકી લે ત્યારે જનતાને
સિક્સર કે ઢીશૂમ ઢીશૂમ માણ્યાનો આનઁદ આવે છે. મોદી દર વખતે વધુ પાવર આવા બેઢન્ગા
ટીકાકારોમાંથી મેળવે છે.
માટે આવી કકળાટકૉમેન્ટસનું કશું જ
મહત્વ હોતું નથી એનો વર્ષોથી હું સાક્ષી છું. એના કંટાળા ને કોલાહલથી ટેવાઈ ગયો
છું. અનેક ઘટનાઓમાં જોયું છે કે આ બધી જ ઘસાઈ ગયેલી ટીકાઓ રિપિટમાં થયા જ કરે છે
ને મોદીનો જાદૂ જીત્યા કરે છે. અમુક કિસ્સામાં આવી ટીકા કરનારામાં અમુક
હૈયાફૂટ્યાઓને તો પર્સનલ બળતરાથી એ રહી ગયા હોય ને એમને ન ગમતા કોઈ બપકો લઈ ગયા
હોય એનો દ્વેષ હોય છે. અમુકને રાજકીય વિપક્ષમાંથી સત્તા ન મળતી હોવાનો રંજ હોય છે.
ઘણી જેન્યુઇન હોય છે. પણ એમને ભારતીય જનમાનસની તાસીર ને બદલાતો જમાનો સમજાતો નથી.
આપણી પ્રજા સતત બોરિંગ ઘટમાળમાં ડ્રામા શોધે છે, ને આજના યુગમાં ઘોંઘાટ વચ્ચે
તમારો અવાજ બુલન્દ ને લીટી ઘાટી ન કરો તો ચાલે નહિ. સારી બાબતમાં રસ પેદા કરતું
માર્કેટિંગ પાપ નથી, અનિવાર્ય
જરૂરિયાત છે. પણ એ સ્માર્ટલી થવું જોઈએ. ને પોતાને ન આવડતું હોય એટલે આવડતું હોય એ
ગુનેગાર નથી થઈ જતો. રાજકારણમાં બધા જ લોકોના દિલ જીતવા આપણે ત્યાં રેસ લગાવે જ.
પોલિટિક્સ કોઈ સાધુસમાજ નથી, ને
રંગબેરંગી ઉત્સવો તો એમાં ય ક્યાં ઓછા થાય છે. એ ય લોકશાહી છે ને પૂરા આદર્શ મુજબ
તો પ્રજા ય જીવતી નથી. હીરો એમને ગમે જ છે. દીવાના થવું એ આપણા પુરાતન વારસાના
લોહીમાં છે. ગોપીથી ગાંધીટોપી સુધી.
માટે, આજે રોડ શો જે થાય તે, રાજકોટની ઓલરેડી ઉત્સવપ્રિય જનતાએ
તો ખાલી ભવ્ય ડેકોરેશન જોવા આગલી રાત્રે જ મેળાની જેમ સ્વયંભૂ એકઠાં થઈને ટ્રાફિક
જામ કરી નાખ્યો - એ જ સક્સેસ સ્ટોરી તો રચાઈ ગઈ. ભલે કેટલાક ને નહિ ગમે ને મારા પર
ભાટાઈના થૂંક ઉડાડશે પણ આ નિર્ભેળ સત્ય છે. હું તો ભીડમાં જવાનો ય નથી, ને મારી આવડત ને મહેનત પર જીવું
છું, રાજકીય મહેરબાની પર નહિ. મારે તો
ઘરના અગત્યના કામ છે. પણ સાહેબ પોતાની હાજરી માત્રથી શક્તિપ્રદર્શનના બાહુબલિ
બનીને નર્મદાના નીર કરતા પ્રચંડ મોજાં પેદા કરી શક્યા છે, એ તો દાના હોય એવા દુશમને કે
હારેલા હોય એવા હરીફે પણ કબૂલવું પડે. આ ય એક આવડત છે, કામ કરવા સાથે એની હવા પેદા
કરવાની.
બાકી પાણી ભરેલા કેરબા કિલોમીટર
દૂરની શેરીમાં ખોદેલા નળમાંથી ઊપાડ્યા હોય બચપણમાં, એને ભલે જે પૈસા ને જેટલી વાર
લાગી હોય - નર્મદાના પાણી આવ્યાનો ને જળસઁકટ કાયમ માટે ટળ્યાનો અંદરથી હરખ તો થાય
જ. વડાપ્રધાનને એ માટે અભિનંદન. તંત્રને શાબાશી. ને ઘણા વખતે સૌરાષ્ટ્રથી પુરી
પરીચિત હોય એવી કાઠિયાવાડી નેતાગીરી ગુજરાતને મળી છે, એ માટે સૌમ્ય સાલસ એવા વિજયભાઈ
રૂપાણીના ય વધામણાં સાથે ઉપેક્ષિત રાજકોટ તરફ ધ્યાન દેવા માટે ઓવારણાં. આ સ્માર્ટ
સિટીમાં રખડતા ગાય-કૂતરાથી ભટકતા લુખ્ખા સુધીના પ્રોબ્લેમ્સ તો રોશનીમાં એક દિવસ
પૂરતા ઢન્કાઈ જશે. પણ આવા જ ઉમંગ ને લોકલ પોલિટિકલ એજેન્ડાને સ્થાને રાષ્ટ્રવિકાસ
તરફ કમિટેડ કામગીરીથી રહે, ને
જો એ ય ઉકલી જાય તો કયા કહેને ! એ રાજકોટ માટે નર્મદા નીર જેવી જ જીવાદોરી બને એમ
છે. પણ આજે તો વગર તહેવારે રાજકોટમાં રજાની મજાનો માહોલ છે. અને મોદી આવી અવનવા
દાવપેચ ને ક્રેઝ ક્રિએટ કરવાની, સમાચાર
બનીને છવાઈ જવાની ને મેનેજમેન્ટના રાઈટ બટન્સ કાયમ દબાવ્યા કરવાની આગવી છટાને લીધે
અક્કલવાળા ઓબ્ઝરવરને ગમે, તો
એ સ્વાભાવિક છે. આજે હિલોળે ચડેલા રાજકોટમાં તો શેરી વળાવી સજ્જ કરીને ઘડી
રળિયામણી કરો. બાકી બધી હુંસાતુંસી આવતીકાલે.
:)
નમો નર્મદા, સુખ સર્વદા.
~ જય વસાવડા #JV
बॉलीवुड के महानायक Amitabh Bachchan ने पीएम Narendra Modi को जन्मदिन पर जो संदेश भेजा, उसे पढ़कर आप भावुक हुए बिना नहीं रह सकेंगे!
बॉलीवुड के
महानायक Amitabh Bachchan ने पीएम Narendra Modi को जन्मदिन पर जो संदेश भेजा, उसे पढ़कर आप भावुक हुए बिना नहीं रह सकेंगे!
आइए! पढ़ते हैं
अमिताभ ने क्या लिखा अपने इस बधाई सन्देश में.
परम आदरणीय और सम्माननीय प्रधान मंत्री,
श्री नरेंद्र मोदी जी,
आपके जन्म दिवस
पे, अपने,
और अपने परिवार की ओर से, आपको शुभकामनाएं
अर्पित करता हूँ , और ईश्वर से प्रार्थना करता हूँ की
आप स्वस्थ रहें और दीर्घायु हों ….
और अपने परिवार की ओर से, आपको शुभकामनाएं
अर्पित करता हूँ , और ईश्वर से प्रार्थना करता हूँ की
आप स्वस्थ रहें और दीर्घायु हों ….
आपसे पहला परिचय,आपका निवास स्थान,मुख्यमंत्री,गुजरात :
घर, साधारण से भी साधारण, और कमरा उससे भी साधारण …. ‘Pa’
फिल्म के लिए Tax Exemption की माँग … कहा,मैं फिल्म देखूँगा,साथ
अपनी गाड़ी में बैठाकर theatre में जाना,फिल्म देखना,उसके बाद
वहीं भोजन साथ करना …. घर वापस आना,
ऐसे ही, Gujarat Tourism की बात करना,और विदाई …..
फिल्म के लिए Tax Exemption की माँग … कहा,मैं फिल्म देखूँगा,साथ
अपनी गाड़ी में बैठाकर theatre में जाना,फिल्म देखना,उसके बाद
वहीं भोजन साथ करना …. घर वापस आना,
ऐसे ही, Gujarat Tourism की बात करना,और विदाई …..
आश्चर्य …. !!!
हफ्ते भर के अंदर
Gujarat Tourism के अधिकारी
पूरी जानकारी लेकर मुम्बई मेरे पास उपस्थित ,
काम आरम्भ करने के लिए
…. और कुछ ही दिनों में काम शुरू !
पूरी जानकारी लेकर मुम्बई मेरे पास उपस्थित ,
काम आरम्भ करने के लिए
…. और कुछ ही दिनों में काम शुरू !
आश्चर्य …. !!!
काम के दौरान,मेरी मांग,
की कोई भी राजनीतिज्ञ से न मिलना चाहूंगा न चाहूंगा की वे,
जहाँ काम कर रहा हूँ,उपस्थित हों
….. जितने दिन-महीने काम किया ,
एक भी राजनीतिज्ञ नहीं दिखा,
और न ही मिलने आया ….
की कोई भी राजनीतिज्ञ से न मिलना चाहूंगा न चाहूंगा की वे,
जहाँ काम कर रहा हूँ,उपस्थित हों
….. जितने दिन-महीने काम किया ,
एक भी राजनीतिज्ञ नहीं दिखा,
और न ही मिलने आया ….
आश्चर्य …. !!!
Gujarat में जहाँ कहीं भी,
किसी भी दिन, काम के लिए पहुंचा,
पहला phone आपका – ” स्वागत !
किसी भी चीज़ की ज़रुरत पड़े तो मुझे phone कीजियेगा ;
बाहर बहुत गर्मी है, बीच बीच में थोड़ा आराम करते रहिये गा,
और पानी पीते रहिये गा। .. !
किसी भी दिन, काम के लिए पहुंचा,
पहला phone आपका – ” स्वागत !
किसी भी चीज़ की ज़रुरत पड़े तो मुझे phone कीजियेगा ;
बाहर बहुत गर्मी है, बीच बीच में थोड़ा आराम करते रहिये गा,
और पानी पीते रहिये गा। .. !
आश्चर्य …. !!!
महीनों बाद Tourism काम की समाप्ति पर,
अचानक एक दिन आपका मेरे Hotel में आगमन,
मुझे धन्यवाद देने के लिए,
एक Dwarka मंदिर की छवि की भेंट,और विदाई …. !
अचानक एक दिन आपका मेरे Hotel में आगमन,
मुझे धन्यवाद देने के लिए,
एक Dwarka मंदिर की छवि की भेंट,और विदाई …. !
आश्चर्य …. !!!
देश के आम चुनाव
के दौरान आपके भाषण सुनना,
और एक दिन आप की विजय प्राप्ति की घोषणा …. !
और एक दिन आप की विजय प्राप्ति की घोषणा …. !
कोई आश्चर्य नहीं
… !!!
प्रधानमंत्री पद
पे आपकी नियुक्ति, Parliament में आपका प्रवेश,
आपके विचार, आपके अनेक आम कार्यक्रमों की घोषणा,
उनपर व्यतिगत monitoring करते रहना,
विदेश में भारत की छवि और भारत की प्राथमिकता पर
विश्व को जागृत करना … !
आपके विचार, आपके अनेक आम कार्यक्रमों की घोषणा,
उनपर व्यतिगत monitoring करते रहना,
विदेश में भारत की छवि और भारत की प्राथमिकता पर
विश्व को जागृत करना … !
कोई आश्चर्य नहीं
… !!!
किसी भी शादी
ब्याह या आम कार्यक्रम में मुझे दूर से पहचान लेना,
और मिलके कोई ऐसी व्यक्तिगत बात करना :
” Uttarayan के समय छत पे पतंग उड़ाते,
आपकी उंगली कट गयी थी,अब कैसी है,ठीक है ?”
और मिलके कोई ऐसी व्यक्तिगत बात करना :
” Uttarayan के समय छत पे पतंग उड़ाते,
आपकी उंगली कट गयी थी,अब कैसी है,ठीक है ?”
कोई आश्चर्य नहीं
… !!!
स्वच्छ भारत
अभियान,बेटी बचाओ बेटी
पढ़ाओ अभियान ,
TB,Hepatitis B,किसानों और
आम आदमी के लिए आर्थिक सुरक्षा का अभियान ,
पानी बचाओ अभियान,शौचालाय बनाने का अभियान –
इन सब पर आपके विचार और उनसे देश को जागृत करना … !
TB,Hepatitis B,किसानों और
आम आदमी के लिए आर्थिक सुरक्षा का अभियान ,
पानी बचाओ अभियान,शौचालाय बनाने का अभियान –
इन सब पर आपके विचार और उनसे देश को जागृत करना … !
कोई आश्चर्य नहीं
… !!!
इन सभी विषयों पर
पहले कभी भी इतनी एकाग्रता,
और दृढ़ता से देश को और समाज को परिचित कराना …!
और दृढ़ता से देश को और समाज को परिचित कराना …!
अब … कोई आश्चर्य नहीं … !
अब ये हमारा
सकल्प है … !
और प्रत्येक देश
वासी इन सभी कार्यक्रमों में यदि अपना योगदान न दे ,
तो निराशा तो होगी ही, लेकिन … !
तो निराशा तो होगी ही, लेकिन … !
आश्चर्य भी होगा … !!!
आदरणीय मोदी जी, इस जन्म दिवस पे,
ये ‘आश्चर्य’ की धारणा सभी पे बनी रहे, यही ईश्वर से प्रार्थना है …. !
ये ‘आश्चर्य’ की धारणा सभी पे बनी रहे, यही ईश्वर से प्रार्थना है …. !
स्नेह आदर सहित,
अमिताभ बच्चन…
अमिताभ बच्चन…
સંકલિત...
No comments:
Post a Comment