૦૮/૦૭/૨૦૧૭....ગુરુજી ની કલમે...(૮)..ભ્રષ્ટ્રાચાર નાથવો/ ભ્રષ્ટ્રાચાર નિર્મૂલન
ગુરુજી ની કલમે.....
ધી ન્યુ ઇન્ડિયન એક્સપ્રેસ મા પસિદ્ધ થયેલ પ્રવચનો નો સંગ્રહ
૧૦ મી સપ્ટેમ્બર ૨૦૦૬ સુધી સંકલિત......
અનુવાદક: નિરુપમ ભાસ્કરલાલ અવાશિયા.
બી.ઈ.(ઈલેક્ટ્રીકલ)
૩ ઓગસ્ટ
૨૦૦૩
કરપ્શનના કેપિટલ‘C’નાથવામાટે બીજા પાંચ વધારાના ‘C’ ની જરૂર છે!!!
પ્રથમ-હું કહીશ કે-‘કનેક્ટેડનેસ/
સંલગ્નતા’ નીલાગણી,-‘સંલગ્નતા/કનેક્ટેડનેસ અથવા પોતીકાપણાની ભાવનાઓ અભાવ
સમજમાં કરપ્શન/ભ્રષ્ટાચારને જન્મ આપે છે.એટલાજ માટે ઘણીજ વાર લોકો કોઈ ઓળખાણ શોધતા
હોય છે,કે જેથી ભ્રષ્ટાચારને ટાળી શકાય!!લોકોમાં સમાજમાં,જોપોતીકાપણાભાવના હોયતો
ભ્રષ્ટાચાર જડમૂળથી નાબુદ કરી શકાય.તેથી ગ્રામ્ય સ્તર પર ભ્રષ્ટાચાર ઓછો હોય
છે,પરંતુ જયારે શહેરી વિસ્તારકેનગરોની વાત આવે છે,ત્યારે તેનું પ્રમાણ ઘણું વધારે
છે કારણ કે-કારણકે ત્યાં સામુહિક ભાવના પોતીકાપણા અભાવ હોય છે.
બીજો ‘C’-છે કરેઈજ(હિંમત.પોતાની ક્ષમતામાં સ્વમાન
અથવા આત્મવિશ્વાસનો અભાવ એપણ
ભ્રષ્ટાચાર માટેનું
કારણ બને છે. વ્યક્તિમાં રહેલ બીકકેઅસલામતીના કારણે પણ મનુષ્ય વધારે ભ્રષ્ટાચારી
બને છે.પછી તેપોતાની સલામતી પૈસા વડે મેળવવા કોશિશ કરે છે,પરંતુ તેમ
વાત્સવમાં બનતું નથી.
આપણે જેમ વધારે પૈસા
ભેગા કરીએ છીએ,તેનાથી અસલામતી દુર થતી નથી.પરંતુ માનવી વધારે દ્વિધા અને બીક અનુભવે છે,કારણકે
પૈસાસાચા રસ્તેકમાયો નથી હોતો.તેથી બીજો ‘C’કે જેના પર આપણે
ધ્યાન આપવાનું છે તે-દરેક વ્યક્તિમાં હિંમત/કરેજ પેદા કરવાની છે.હિંમત અને
પોતાની ક્ષમતામાં,અને કુદરતના કાયદામાં
વિશ્વાસ પેદાકારવાની જરૂર છે.
ત્રીજુંએ કોસ્મોલોજી/બ્રહ્માંડમીમાંસા
પોતાનાં જીવનને અવકાશ અને સમયના સંદર્ભમાં
સમજવાની જરૂર.માત્ર આપણા જીવન પરજ એક નજર કરો.તે કેટલી લાંબી છે?ફક્ત ૮૦-૧૦૦
વર્ષ!!જીવનને બહુજ વિશાળ સમયના દ્રષ્ટિકોણના સંદર્ભમાં નિહાળો.જીવનની ઉત્પતિના
અબજો વર્ષો વીતી ગયા. વૈજ્ઞાનિકોના
મત અનુસાર આપણું અસ્તિત્વ ૫૦ અબજ વર્ષ જુનું છે.અને દરેક વસ્તુઓની રીસાયકલ થાય
છે.આપણે શ્વાસમાં લઈએ ચ્છીએ તે હવા,આપણા શરીરના પ્રત્યેક કોષો,પ્રત્યેક
પરમાણું જુના છે.ઓક્સિજન અને હાઈડ્રોજન પણ જુના જ છે!!
અને
આ સતત ચાલુ જ રહે છે.જીવનને સમય અને કાળના અલગ દ્રષ્ટિ કોણ વડે જોવાથી,જીવન વિશે
દરેકની દ્રષ્ટિ વધારે ગહેરી/ઊંડી બને છે.ભ્રષ્ટ થઇ,ખૂબજ પૈસા એકઠા કરે અને બેંકમાં
મુકે છે.તે બધાજ પૈસાતો વાપરી શકતો નથી.અને મૃત્યુ પામે છે.તેનાં બાળકો આસંપત્તિના
વારસ બને છે.અને પછી વારસા માટે ઝગડે છે!! જીવનને આ વિશાળ બ્રહ્માંડ અને અગાથ
સમયના સંદર્ભમાં જોવાથી,માણસ પોતાની
દ્રષ્ટિ,મન/મગજ વિશાળ કરી શકે છે.અને હૃદયને બહેતર બનાવી શકે છે.
ચોથો‘C’,મારા મત પ્રમાણે ‘કેર/કાળજી’ અને
‘કમ્પેશન/કરુણા’છે.સમાજ માં ‘કેર/કાળજી’ અને ‘કમ્પેશન/કરુણા’ને કારણે સમર્પણની
ભાવના આવે છે.આ સમર્પણની ભાવનાનો અભાવ પણ કરપ્શન/ભ્રષ્ટાચારનું કારણ બને
છે.ભારતમાં કુંભ મેળામાં કુલ ૩૦ અબજ લોકો આવે છે,-આશરે રોજના ૩ અબજ માણસો આવે છે,
અને તેમ છતાં એક પણ બનાવ હિંસા,ચોરીકે અથવા લૂંટનો બનતો નથી.!! એક ઠંડીની રાત્રીમાં
અમે ગરીબોને ધાબળા આપતા હતાઅને મેએક એવાં યુવાનને જોયોકે જેણે ધાબળો લેવાનો ઇન્કાર
કાર્યોકે- કારણકેધાબળા જરૂર પોતાનાં કરતા ત્યાજે લોકો હતાં તેમાના અન્યોને વધારે હતી.!!આજછે ‘કેર/કાળજી’ અને ‘કમ્પેશન/કરુણા’ની ભાવના: “મારી પાસે નહી હોયતો,કઈજ વાંધો નહી,પરંતુ અન્યને
તેની વધારે જરૂર છે.આપણે તેનાં માટે કાળજી લેવી જોઈએ.”આ પ્રકારની કેર/કાળજી’ અને
‘કમ્પેશન/કરુણાની ભાવના હોયતો કરપ્શન/ભ્રષ્ટાચારનું નિર્મૂલન થઇ શકે.
છેલ્લે હું જેના પર ભારમુંકવા માંગું છું
એ છે–‘કમિટમેન્ટ/પ્રતિબદ્ધતા’-યોગદાન આપવા માટેની
પ્રતિબધ્ધતામાટેની ભાવના.જયારે વ્યક્તિ પાસે ગોલ/ધ્યેય હોય,જીવનમા કઈક સારું
કરવાની ઈચ્છા/પ્રતિબદ્ધતા હોય,તો લે-લે કરવાને બદલે-આપ-આપ કરવાની વૃતિ ભણી બદલાવ
આવે છે.સમાજ માં,બધાજ –“હું શું યોગદાન આપી શકું ?”અથવાતો “મારી આસપાસના લોકો માટે
હું કઈ રીતે ઉપયોગી થઇ શકું?” એમ વિચારવા ને બદલે એમ જ વિચારે કે- “મને શું મળશે?/મારો શો લાભ?” તો સમાજ માંથી કરપ્શન/ભ્રષ્ટાચાર દુરકરીનાજ શકાય સમાજમાં,-મનેશું મળશે?-મારો શો
ફાયદો?” નાબદલે ” હું શુ યોગદાન આપી શકું?” એવી મનોવૃત્તિ તરફનો બદલાવ જરૂરી છે.
પરંતુ,આ બધું વ્યક્તિગત ઉત્કર્ષ,આધ્યાત્મિકઉત્કર્ષ,પૂરા
વિશ્વ સાથે એકત્વ/પોતિકાપણા ની ભાવના સિવાય
શક્યજ નથી.આજે વિશ્વ ઘણુંજ નાનું /એક ગામ સમાન-થયું છે.આપણે ડહાપણ/શાણપણ સિવાય અન્ય દરેક વસ્તુઓનું વૈશ્વિકીકરણ કરેલ છે.અને તેજ આજના વિશ્વની અશાંતિ અને
આતંકવાદના અન્ય કારણોમાંનું એક કારણ છે.આપણે દુનિયાનો કોઈ પણ ખોરાક સ્વીકારીએ
છીએ,આપણે દુનિયના દરેક હિસ્સા માંથી સંગીત
અપનાવીએ છીએ,પરંતુ જયારે શાણપણ/ડહાપણની વાત આવે ત્યારે,આપણે દુર ભાગીએ છીએ.
જો દુનિયાનું દરેક બાળક દરેક સંસ્કૃતિ વિશે થોડું જાણે,બધાજ
મૂલ્યો વિશે થોડું જાણે, તોસમગ્ર પરિસ્થિતિ અલગજ હશે.તો પછી કોઈ એવું નહી વિચારે
કે,-“માત્ર હું સ્વર્ગમાં જઈશ.બાકીના અન્ય તો
નર્કમાંજ જાશે.”આ ખોટાં શિક્ષણ કેઅથવાતો યોગ્ય શિક્ષણના
કારણેતો દુનિયામાં ઘણાજ અનર્થો સર્જાયા છે.તમે ગમે તેરંગ,જાતિનાભલે નેહો,પરંતુ
વિશ્વબંધુત્વની ભાવના નેફેલાવવી કેજેને માટે આ દેશેએકઅતિઅગત્યની વાતકરી છે,”
(वसुधैव कुटुम्बकम {vasudhaiv kutumbakam} - THE WOLE WORLD IS A FAMILY)
જો વિશ્વનો કોઈપણ એક હિસ્સો આસામાન્ય રીતે ફેલાયેલી ભાવનાથી વંચિત રહી જાય તોપણ દુનિયા રહેવા માટે સલામત જગ્યા નહી રહે.તેથી આપણે આમુદ્દાને ખુબજ ધીરજપૂર્વક કામ પાડવાની જરૂર છે.એવું કોઈ કાર્ય નથી કેજે આપણે એક રાતમાં કરી શકીએ,પરંતુ શિક્ષણ,અને સામુહિકતાની ભાવના પ્રેરણા અને ઉદાહરણો વડે ઉજાગર કરીને કરી શકીશું...,
જો વિશ્વનો કોઈપણ એક હિસ્સો આસામાન્ય રીતે ફેલાયેલી ભાવનાથી વંચિત રહી જાય તોપણ દુનિયા રહેવા માટે સલામત જગ્યા નહી રહે.તેથી આપણે આમુદ્દાને ખુબજ ધીરજપૂર્વક કામ પાડવાની જરૂર છે.એવું કોઈ કાર્ય નથી કેજે આપણે એક રાતમાં કરી શકીએ,પરંતુ શિક્ષણ,અને સામુહિકતાની ભાવના પ્રેરણા અને ઉદાહરણો વડે ઉજાગર કરીને કરી શકીશું...,
આધ્યાત્મિકતા અને ધર્મ વચ્ચેનો સુક્ષ્મ
ભેદ નક્કી કરો. ધર્મ એકેળાંના છિલકા સમાન અને આધ્યાત્મિકતા કેળાં સમાન છે.
આધ્યાત્મિકતાકે સામાન્ય મૂલ્યો દરેક ધર્મમાં એક સમાનજ હોય છે.તફાવત માત્ર સપાટીનોજ
છે,અને તે સારું પણ છે.!!તફાવતો હોય તેસારું પણ છે.આ તફાવતોનું જતન કરો અને
સાથે-સાથે આધ્યાત્મિક મૂલ્યોને પણ જીવંત રાખો. તો આપણે બધા જ સાથે મળી અને બદલાવ
લાવીએ,અને વધારે સારા સમાજ નું નિર્માણ કરીએ...
Bangalore
The Art of
Living International Center,
Bangalore, Andhra Pradesh, India
Bangalore, Andhra Pradesh, India
February 06,
2011
"Fight
corruption with truth and non-violent means, we have to come together to root
out corruption from India”, Sri Sri Ravi Shankar told a large gathering of
youth, who had assembled at the Art of Living International Center for the Yuva
Jagruti Sammelan.
The youth, he
said, have an important role to play in combating corruption, "The youth
have to bring a wave of transformation. We need to stand strong against
corruption irrespective of any party or person.“ Sri Sri added.
Youth from
villages around Bangalore and Ramanagaram had gathered for the event to debate
on ways to tackle corruption at the grassroot level. The participants discussed
a number of strategies, including the use of Right to Information (RTI) act and
proactively follow up on the status of projects and schemes with local
officials and elected representatives. The youth also plan to stage street
plays to create awareness about the problem of corruption and enlist more
supporters for the cause.
The organizers
also released a sticker: “I do not take a bribe”. The stickers will be
distributed in government offices to discourage officials at village and taluka
levels from taking bribes.
The Art of
Living has been raising its voice against corruption as an active member of the
‘India Against Corruption’ campaign. The campaign is led by Sri Sri Ravi
Shankar, Baba Ramdev, Swami Agnivesh, Kiran Bedi, Anna Hazare, Arvind Kejriwal
(RTI pioneer) and others. The movement seeks comprehensive reform of
anti-corruption systems in India, through the enactment of a law to set up effective
anti-corruption bodies such as the Lokpal at the Centre and Lokayukta in each
state.
No comments:
Post a Comment